Dec 30, 2022

કોવિડ-19ના નવા વેરિયન્ટ BF-7થી બચવાના ખાસ ઉપાયો

Ajay Saroya

ભારતમાં કોવિડ-19ના નવા વેરિયન્ટ BF-7નુ સંક્રમણ ફેલાતા લોકો ફરી દહેશતમાં છે

આવી સ્થિતિમાં નવા કોવિડ વેરિયન્ટ BF-7થી બચવાના ઉપાયોની જાણકારી હોવી જરૂરી છે

સૌથી પહેલા નવા વેરિયન્ટ BF-7ના મુખ્ય લક્ષણો - તાવ, સુકી ઉધરસ, ભોજનનો સ્વાદ ન આવવો, શ્વાસ લેવામાં તકલીફ વગેરે

સૌથી પહેલા નવા વેરિયન્ટ BF-7ના મુખ્ય લક્ષણો - તાવ, સુકી ઉધરસ, ભોજનનો સ્વાદ ન આવવો, શ્વાસ લેવામાં તકલીફ વગેરે

જો તમને ઉપર જણાવેલા કોઇ પણ લક્ષણ હોય તો તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરો

જો તમે આ નવા નવા કોવિડ વેરિયન્ટ BF-7થી બચવા ઇચ્છો છો તો સાવચેતી રાખો

ઘરની બહાર નીકળો ત્યારે ભૂલ્યા વગર માસ્ક પહેરો

Source: ALL Photo source: Wordpresss

જો તમારી આસપાસ કોઇ બીમાર વ્યક્તિ છે તો તેનાથી અંતર જાળવો

જો તમે હજી સુધી કોરોના વેક્સીનના બધા જ ડોઝ નથી લીધા તો સૌથી પહેલા રસી લઇ લો

પલાળેલી મગફળીના આટલા છે સ્વાસ્થ્ય લાભ