Nov 30, 2022
સવારમાં નાસ્તો ન કરવાથી શરીરમાં પોષણ તત્વોની ઉણપ સર્જાય છે, આથી દરરોજ બ્રેકફ્રાસ્ટ ભૂલ્યા વગર કરી લેવું
ઘણા સંશોધનમાં જાણવા મળ્યુ છે કે, સવારમાં નાસ્તો ન કરવાથી ટાઇપ-2 ડાયાબિટીસ થવાનું જોખમ વધી જાય છે
ઘણા લાંબા સમય સુધી ભૂખ્યા રહ્યા બાદ ભોજન કરવાથી વજનમાં ઝડપથી વધારો થઇ શકે છે, આથી હળવો નાસ્તો કરતા રહેવુ
બ્રેકફાસ્ટન ન કરવાથી રોગ પ્રતિકારક શક્તિ નબળી પડે છે, વાયરસ ઇન્ફેક્શન થવાનો ખતરો વધી જાય છે
ઘણા લોકો કોઇ પણ સમયે બ્રેકફાસ્ટ કરે છે, પરંતુ યોગ્ય સમય સવારના 7થી 9 વાગ્યાનો છે
સવારમાં નાસ્તો ન કરવાથી મેટાબોલિઝમ સ્લો પડી જાય છે, પરિણામે ઘણી બીમારી લાગુ થઇ શકે છે
ક્યા બ્લડ-ગ્રૂપના લોકોને હાર્ટ એટેકનું જોખમ સૌથી વધારે?