Dec 26, 2022

શિયાળામાં વારંવાર શરીરમાં દુખાવોના આ છે મુખ્ય કારણો

shivani chauhan

સતત બેસી રહેવાથી હાથ પગ અક્ક્ડ થઇ જાય છે અને શરીરમાં દુખાવાનું કારણ બને છે.

Source: (Source: Unsplash)

જો તમે હંમેશા કમરનો દુખાવો રહે છે તો તેના માટે ઘણા કારણો જવાબદાર છે.

રોજ 6 થી 8 કલાકની ઊંઘ જરૂરી છે કેમ કે ઊંઘ પુરી ન થાય તો તમને શરીરમાં નબળાઈ જેવું અનુભવી શકો છો, જેથી શરીરમાં દુખાવો થઇ શકે છે.

Source: (Source: Freepik)

દુખાવાનું એક કારણ શરીરમાં પાણીની અપૂરતી માત્રા પણ જવાબદાર છે. જેથી ભરપૂર માત્રામાં પાણી પીવું જોઈએ.

Source: (Source: Unsplash)

જો તમે સતત તણાવ અનુભવી રહ્યા હોવ તો તે પણ શરીરમાં થાકનું કારણ બની શકે છે.

Source: (Source: Pexel)

આપણા શરીરને સરખું કામ કરવા માટે વિટામિન ડી ની જરીરિયાત રહે છે. જો વિટામિન ડી પૂરતી માત્રામાં ન મળે તો દુખાવાનું કારણ બને છે.

Source: (Source: Unsplash)

શરીરમાં દુખાવો વાયરલ ઇન્ફેકશનનું એક લક્ષણ છે. શરદી-ખાંસી કે ફલૂના કારણે પણ શરીરમાં દુખાવો થઇ શકે છે.

શિયાળામાં અંજીરનું સેવન કરવાના ફાયદા