Nov 01, 2022

ગ્લોઇંગ સ્કિન માટે આવી રીતે કરો છાશનો ઉપયોગ

Ashish Goyal

લોકો પેટ ઠુંડુ કરવા માટે છાશ પીવે છે પણ તમને જાણીને નવાઇ લાગશે કે તેના ઉપયોગથી તમે સ્કિનને ગ્લોઇંગ પણ બનાવી શકો છો.

Source: Source:Freepik

બેસનમાં છાશ અને એક ચપટી હળદર પાઉડર મિલાવીને ફેસ પેક બનાવીને લગાવવાથી તમારી સ્કિન ગ્લો કરી શકે છે.

Source: Source:Freepik

સ્કિનને ગ્લોઇંગ બનાવવા માટે તમે મોસંબીની છાલના પાઉડરમાં છાશ ભેળવીને લગાવી શકો છો.

Source: Source:Freepik

ચહેરા પર ચમક લાવવા માટે તમે મધમાં છાશ મિલાવીને આખા ચહેરા પર લગાવી શકો છો.

Source: Source:Freepik

ચહેરાની ટૈનિંગ દૂર કરવા માટે તમે છાશને ટમેટાના જ્યૂસમાં મિલાવીને લગાવી શકો છો.

Source: Source:Freepik

પપૈયાના પલ્પમાં છાશ ભેળવીને ચહેરા પર લગાવવાથી કાળાશ ઓછી થઇ શકે છે.

Source: Source:Freepik

જો તમે રિંકલ ફ્રી સ્કિન મેળવવા માંગો છો તો મુલતાની માટીમાં છાશ ભેળવીને ચહેરા પર લગાવી શકો છો.

Source: Source:Freepik

ફ્રિઝમાં ભૂલથી પણ બે કલાકથી વધારે ના રાખો આ વસ્તુઓ