Nov 27, 2022
Source: photo source virat kohli facebook
કોહલીના નામે આમ તો ઘણા રેકોર્ડ નોંધાયેલા છે, તેમાં એક છે 9 સદીનો રેકોર્ડ, જે તેણે વેસ્ટઇન્ડિઝ સામે ફટકારી હતી.
વિરાટ કોહલીના નામે T-20માં સૌથી વધારે પ્લેયર ઓફ ધી સીરિઝ રહેવાનો પણ રેકોર્ડ છે. કિંગ કોહલી 7 વખત પ્લેયર ઓફ ધી સીરિઝ રહ્યા છે.
વિરાટ પોતાની શાનદાર અને ધમાકેદાર બેટિંગ માટે પ્રખ્યાત છે. 113 મેચોમાં તેમની એવરેજ બેટિંગ 53.13ની રહી છે.
કિંગ કોહલી પ્રથમ એવા ખેલાડી છે, જેમણે ત્રણેય ફોર્મેટમાં 50 વખત જીત હાંસલ કરી છે.
વિરાટ કોહલીને ભારતનું રન મશીન કહેવાય છે, T20 વર્લ્ડકપમાં મેન્સ રનમાં સૌથી વધુ 1065 રન બનાવવાનો રેકોર્ડ છે.
અજય દેવગણ પહેલા અભિનેત્રી કાજોલે આ એક્ટરને પોતાનું દિલ આપી દીધું હતું