Oct 12, 2024
તૃપ્તિ ડિમરી બોલીવુડની જાણીતી એકટ્રેસમાંથી એક છે, તાજતેરમાં તેણે તેના ખાસ રેટ્રો લુકના ફોટોઝ સોશિયલ મીડિયા પર શેર કર્યા છે.
Source: social-media
એકટ્રેસે બ્લેક એન્ડ રેડ કલર ફ્લોરલ સ્લીવલેસ વનપીસ પહેર્યું છે જેમાં ગ્રીન કલરની સાઈન જોવા મળે છે.
Source: social-media
તેણે રેટ્રો લુકમાં અલગ અલગ પોઝ આપ્યા છે, જવેલરીની વાત કરીયે તો તેણે લુકને મિનિમલ રાખતા માત્ર રેડ કલરની મોટી રાઉન્ડ શેપમાં ઈયરિંગ્સ પહેરી છે.
Source: social-media
એકટ્રેસે એ ખાસ લુકમાં લોન્ગ પોની ટેઈલ કરી છે અને આગળના શોર્ટ હેર ફેસ પર ઢળતા રાખ્યા છે, જે એલિગન્ટ લાગે છે.
Source: social-media
મેકઅપની વાત કરીયે તો લાઈટ ન્યૂડ મેકઅપ કર્યો છે અને રેડ લિપસ્ટિક સાથે લુક કમ્પ્લીટ કર્યો છે.
Source: social-media
તૃપ્તિ ડિમરીએ આ રેટ્રો લુક પર હાઈહિલ્સ તો ટેઈલ વાયર્ડ સેન્ડલ પહેરી છે, જે આ લુક માટે પરફેક્ટ છે.
Source: social-media
તૃપ્તિ ડિમરી તાજતેરમાં વિકી ઔર વિદ્યા કા વો વાલા વિડિયોમાં રાજકુમાર રાવ સાથે જોવા મળી છે, આ ફિલ્મ 11 ઓક્ટોબરે રિલીઝ થઇ છે.
Source: social-media
Tripti Dimri | તૃપ્તિ ડીમરી અદભુત ઓલ બ્લેક સાડી લુક, સોશિયલ મીડિયા પર વાયરલ