Oct 29, 2022
સુહાના ખાને સાડીમાં મચાવ્યો કહેર, પ્રશંસકો બન્યા દિવાના
mansi bhuva
સુહાના ખાનને સાડીમાં જોઇ તેના પ્રશંસકો દીવાના બની ગયા છે.
સુહાના ખાન ઇન્ટરનેટની દુનિયામાં સૌથી પોપ્યુલર સ્ટાર કિડ્સમાંથી એક છે. સુહાના ખાન સોશિયલ મીડિયા પર ખુબ જ સક્રિય છે.
સુહાના ખાન વર્ષ 2023માં જોયા અખ્તરની ફિલ્મ 'ધ આર્ચિસ'થી ડેબ્યૂ કરશે. ફિલ્મ 'ધ આર્ચિસ' નેટફ્લિક્સ પર રિલીઝ થશે.
સુહાના ખાનની નેટવર્થ 2022માં 3,780 કરોડ એટલે કે 600 મિલિયન છે.
સુહાના ખાનના ઇનસ્ટાગ્રામ પર 2.9 મિલિયન ફોલોઅર્સ છે.
હિંદી ફિલ્મોનો ચમકતો ચહેરો અને અદાકાર ભાનુરેખા ગણેશન ઉર્ફ રેખા
હિંદી ફિલ્મોનો ચમકતો ચહેરો અને અદાકાર ભાનુરેખા ગણેશન ઉર્ફ રેખા