Aug 06, 2024

Stree 2 Song Tumhare Hi Renge Hum Song Out : સ્ત્રીનું તુમ્હારે હી રહેંગે હમ ગીત રિલીઝ, રાજકુમાર રાવ અને શ્રદ્ધા કપૂર રોમાંસ કરતા જોવા મળ્યા

shivani chauhan

2018 માં સ્ત્રી મુવી રિલીઝ થઇ હતી, ફિલ્મે પ્રેક્ષકોને ખુબજ પ્રભાવિત કર્યા હતા. હવે નિર્માતા સ્ત્રી 2 સાથે પાછા ફર્યા છે.

Source: social-media

રાજકુમાર રાવ અને શ્રદ્ધા કપૂર અભિનીત, નિર્માતાઓએ 'તુમ્હારે હી રહેંગે હમ' ગીત રિલીઝ કર્યું છે, જે ઇન્ટરનેટ પર લોકોનું દિલ જીતી રહ્યું છે.

Source: social-media

ગીતમાં શ્રદ્ધા કપૂર અને રાજકુમાર રાવ છે. આ ગીત કપલના રોમાંસ અને એકબીજાની કંપની એન્જોય કરે તે બતાવે છે.

Source: social-media

જેમાં કપલ દ્વારા એક મનમોહક પરફોર્મન્સ આપયું છે. તેમની ઓન-સ્ક્રીન કેમિસ્ટ્રી સંપૂર્ણ રીતે પ્રદર્શિત કરવામાં આવી છે, જે બેસ્ટ અનુભવ પ્રદાન કરે છે

Source: social-media

ઇન્સ્ટાગ્રામ પર ગીત શેર કરતાં, મેડૉક ફિલ્મ્સ લખ્યું છે 'ઇન્તેઝાર હુઆ હૈ ખતમ ક્યૂંકી તુમ્હારે તે, તુમ્હારે હૈં, તુમ્હારે હી રહેંગે... હમ. # તુમ્હારે હી રહેંગે હમ હવે આઉટ! # Stree2 ફિલ્મ 15મી ઓગસ્ટ 2024 ના રોજ રિલીઝ થશે.

Source: social-media

આ ગીતમાં વરૂણ જૈન, શિલ્પા રાવ અને સચિન-જીગરનો અવાજ છે અને પ્રખ્યાત જોડી સચિન-જીગર દ્વારા રચવામાં આવ્યું છે.

Source: social-media

અગાઉ નિર્માતાઓએ આજ કી રાત અને આય નાઈ ગીત રિલીઝ કર્યા હતા જે બંનેએ પ્રેક્ષકોના દિલ જીતી લીધા હતા.

Source: social-media

અમર કૌશિક દ્વારા દિગ્દર્શિત હોરર-કોમેડી સ્ત્રી 2 ફિલ્મ Jio સ્ટુડિયો અને દિનેશ વિજન દ્વારા પ્રોડકશન થયું છે. મુવી 15 ઓગસ્ટ, 2024 ના રોજ થિયેટરમાં રિલીઝ થવાની છે.

Source: social-media

Kriti Sanon : ક્રિતી સેનનએ રૂમર્ડ બોય ફ્રેન્ડ કબીર બહિયા સાથે ગ્રીસમાં બર્થ ડે મનાવ્યો? કોણ છે કબીર બહિયા?