ક્રિતિ સેનને મોડલિંગ બાદ સુકુમાર નિર્દેશિત તેલુગુ ફિલ્મ નેનોક્કડીથી મોટા પરદા પર એન્ટ્રી કરી હતી. ત્યારબાદ બોલિવૂડમાં ફિલ્મ 'હિરોપંતી'થી પ્રવેશ કર્યો હતો. જે બાદ તેને એકથી એક સૂપરહિટ ફિલ્મો આપી. અભિનેત્રીએ ટૂંક સમયના ફિલ્મી કરિયરમાં ખુબ પ્રસિદ્ઘી હાંસિલ કરી છે.