Feb 08, 2023

બોલિવૂડ સ્ટાર જોડી સિદ્ધાર્થ કિયારાના લગ્નની તસવીરોની સોશિયલ મીડિયા પર ધૂમ

mansi bhuva

કિયારાનો સિમ્પલ દુલ્હન લુક લોકોને ખુબ જ પસંદ આવી રહ્યો છે. 

 અહેવાલો સૂચવે છે તેમ, સ્ટારની નજર ઉંટઙઉ સ્કીમના બંગલા પર છે. તે ઉંટઙઉના સિક્સ્થ રોડ પર 3,500 ચોરસ ફૂટની વિશાળ મિલકત છે.

સિદ્ધાર્થ કિયારાએ જેસલમેરના સૂર્યગઢ ખાતે ભવ્યતિભવ્ય રીતે લગ્ન કર્યા છે. કપલે પોતાના લગ્નમાં કુલ 6 કરોડ રૂપિયા ખર્ચ્યા છે.

સિદ્ધાર્થ કિયારાના લગ્ન બાદ કપલ પર શુભેચ્છાઓનો વરસાદ થયો છે. કપલના ચાહકો પણ તેમને સંગાથે જોઇને બેહદ ખુશ છે.

મીડિયા અહેવાલ અનુસાર “સિદ્ધાર્થ તેના બાંદ્રા પેડની જેમ જ સમુદ્ર તરફનું ઘર રાખવા માટે ઉત્સુક છે.

સિદ્ધાર્થ-કિયારાના લગ્નમાં જૂહી ચાવલા, શાહીદ કપૂર, મીરા કપૂર સહિત ઇશા અંબાણી સામેલ થઇ હતી. 

કિયારાનો સિમ્પલ દુલ્હન લુક લોકોને ખુબ જ પસંદ આવી રહ્યો છે. 

કિયારાનો સિમ્પલ દુલ્હન લુક લોકોને ખુબ જ પસંદ આવી રહ્યો છે. 

કિયારાનો સિમ્પલ દુલ્હન લુક લોકોને ખુબ જ પસંદ આવી રહ્યો છે. 

કિયારાનો સિમ્પલ દુલ્હન લુક લોકોને ખુબ જ પસંદ આવી રહ્યો છે. 

મીડિયા અહેવાલ અનુસાર “સિદ્ધાર્થ તેના બાંદ્રા પેડની જેમ જ સમુદ્ર તરફનું ઘર રાખવા માટે ઉત્સુક છે.

 અહેવાલો સૂચવે છે તેમ, સ્ટારની નજર ઉંટઙઉ સ્કીમના બંગલા પર છે. તે ઉંટઙઉના સિક્સ્થ રોડ પર 3,500 ચોરસ ફૂટની વિશાળ મિલકત છે.

Celebritieworth .com અનુસાર સિદ્ધાર્થની કુલ સંપત્તિ 10 મિલિયન ડોલર એટલે કે 82 કરોડથી વધુ છે. બીજી તરફ, કિયારાની કુલ સંપત્તિ માત્ર 25 કરોડ રૂપિયા છે.

સિધ્ધાર્થ કિયારાના લગ્ન, જુઓ સામે આવી પ્રથમ તસ્વીર