Feb 09, 2023
પટૌડી પરિવારની રાજકુમારી દિલના મામલે ઘણી ચર્ચાસ્પદ છે.
સોશિયલ મીડિયામાં ચર્ચિત સારા અલી ખાન કોણ છે? આવો જાણીએ
સારા અલી ખાન અભિનેતા સૈફ અલી ખાન અને અમૃતા સિંઘની પુત્રી છે. પૂર્વ ક્રિકેટર પટૌડીની પૌત્રી છે
સારા અલી ખાનનો જન્મ મુંબઇ ખાતે 12 ઓગસ્ટ 1995 માં થયો હતો
બોલીવુડ અભિનેત્રી સારા અલી ખાનની ઉંચાઇ 1.63 મીટર છે
સારા અલી ખાન ગ્રેજ્યુએટ છે. સારાએ ઇતિહાસ અને રાજનીતિ વિષયમાં ગ્રેજ્યુએશન કર્યું છે.
પટૌડી પરિવારની રાજકુમારી સારા અલી ખાને ફિલ્મ કેદારનાથથી બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું.
પિતા સૈફ અલી ખાનના પગલે પુત્રી સારા પણ બોલીવુડ અભિનેત્રી છે. તેણીને ડેબ્યૂ માટે આઇઆઇએફએ એવોર્ડ પણ એનાયત થયો છે
બોલીવુડ ફિલ્મોમાં આવ્યા પહેલા સારાનું વજન અંદાજે 96 કિલો જેટલું હતું. પીસીઓડીને લીધે વજન વધ્યું હતું. અથાગ મહેનતથી સ્લિમર ટ્રિમ ફિગર મેળવ્યું
વજન ઘટાડવા મહેનત કર્યા બાદ સારા હવે નિયમિત પણે કસરત કરે છે
વજન ઘટાડવા મહેનત કર્યા બાદ સારા હવે નિયમિત પણે કસરત કરે છે
સારા અલી ખાન સાથે ઘણા નામ જોડાયા છે. કાર્તિક આર્યન સાથેના સંબંધ ઘણા ચર્ચામાં હતા.
કાર્તિક આર્યન બાદ સારા શુભમન ગીલ સાથે રિલેશનશીપમાં હોવાની તેજ ચર્ચાઓ ઉઠી રહી છે.
શુભમન ગીલ સાથેના રિલેશનશીપ વચ્ચે ફરી એકવાર એક્સ કાર્તિક આર્યન સાથે પેચઅપની ચર્ચા છે.
વરૂણ ધવને જાહેરમાં કહ્યું હતું કે કૃતિના દિલમાં કોઇ છે