Golden Globes 2023: ફિલ્મ RRRની ગોલ્ડન ગ્લોબ્સ એવોર્ડમાં બોલબાલા
mansi bhuva
એસએસ રાજામૌલી, જુનિયર એનટીઆર અને રામ ચરણ પણ આ કાર્યક્રમમાં ભાગ લેવા પહોંચ્યા હતા. આ દરમિયાન રાજામૌલી ભારતીય ડ્રેસમાં જોવા મળ્યા હતા.
એવોર્ડ જીત્યા બાદ એસએસ રાજામૌલી, જુનિયર એનટીઆર, રામ ચરણ આલિયા ભટ્ટ અને અજય દેવગને પણ પોતાની ખુશી વ્યક્ત કરી હતી.

આપને જણાવી દઇએ કે RRRની આ પ્રસિદ્ધીને પગલે વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને તેમને અભિનંદન પાઠવ્યાં છે.
શાહરૂખ ખાને પણ RRRની આ પ્રસિદ્ધીને પગલે ટ્વીટ કરીને ખુલાસો કર્યો છે કે, જસ્ટ ઉઠ્યો અને ગોલ્ડન ગલોબ્સમાં RRRની જીતનો જશ્ન મનવતા નાટૂ નાટૂ પર ડાન્સ કરવાનું શરૂ કરી દીધું.
RRRની આ પ્રસિદ્ધી બાબતે ખાસ વાત એ છે કે, આરઆરઆર આ પુરસ્કારોમાં નામાંકન મેળવનારી બે દાયકાથી વધારે સમયમાં પહેલી ભારતીય ફિલ્મ છે. પહેલા વિદેશી ભાષા શ્રેણીમાં નામાંકન મેળવનારી ફિલ્મ સાલામ બોમ્બે (1988) અને મોનસૂન વેડિંગ (2001) છે.