Nov 17, 2022

રકુલ પ્રીત સિંહનો બ્લેક એન્ડ વ્હાટમાં અનોખો અવતાર

mansi bhuva

રકુલ પ્રીત સિંહની ઘાયલ અદા

sorce: rakulpreet singh facbook/

રકુલ પ્રીત સિંહની આ અદાઓ જોઇ પ્રશંસકો ફિદા

sorce: rakulpreet singh facbook/

રકુલ પ્રીત સિંહનો વ્હાઇટ સાડીમાં અદ્દભુત પોઝ 

sorce: rakulpreet singh facbook/

આત્મવિશ્વાસથી ભરપૂર રકુલની તસવીર

sorce: rakulpreet singh facbook/

રકુલ પ્રીત સિંહ બહુચર્ચિત અભિનેત્રીમાંથી એક છે. 

sorce: rakulpreet singh facbook/

રકુલ આ વ્હાઇટ સાડી પર ઓક્સોડાઇઝના ઇયરિંગ્સ પહેર્યાં છે. જે તેને ખુબ શોભી રહ્યાં છે. 

sorce: rakulpreet singh facbook/

રકુલે સાઉથ સહિત હિંદી ફિલ્મોમાં દિગ્ગજ અભિનેતા સાથે કામ કર્યું છે. તાજેતરમાં જ તે સિધ્ધાર્થ મલ્હોત્રા સાથે તેની ફિલ્મ 'થેંક ગોડ'માં દેખાઇ હતી. 

sorce: rakulpreet singh facbook/

 બોલિવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચન