Feb 07, 2023

Rakul Preet singh: રકુલ પ્રીત સિંહનો આકર્ષક લુક સોશિયલ મીડિયા પર છવાયો

mansi bhuva

રકુલ પ્રીત સિંહ જેકી ભગનાની સાથેના તેના ખાસ સંબંધને કારણે પણ અવારનવાર ચર્ચામાં આવે છે.  (photo source rakul insta)

રકુલ પ્રીત સિંહનો આ લેટેસ્ટ લુક પાર્ટીવેર માટે પરફેક્ટ છે. 

રકુલ પ્રીત સિંહે આ જાજરમાન લહેંગાની મેચિંગ જવેલરી પહેરી છે. જે ખુબ સુંદર છે.

રકુલ પ્રીત સિંહ સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે, તેનો સ્ટનિંગ લુક પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરતી હોય છે.  (photo source rakul insta)

રકુલ પ્રીત સિંહ તાજેતરમાં રિલીઝ થયેલી તેની ફિલ્મ ‘છત્રીવાલા’ને લઇને ઘણી ચર્ચામાં છે. આ ફિલ્મ ખુબ જ સરસ છે.  (photo source rakul insta)

રકુલ પ્રીત સિંહનો આરામ કરતો વીડિયો

રકુલ પ્રીત સિંહ જેકી ભગનાની સાથેના તેના ખાસ સંબંધને કારણે પણ અવારનવાર ચર્ચામાં આવે છે.  (photo source rakul insta)

મૌની રૌયની આ તસવીરમાં તેનું જબરદસ્ત ફિટ ફિગર જોવા મળી રહ્યુ છે.