Feb 13, 2023
રકુલ પ્રીત સિંહની ગોર્જિયસ લકુમાં સિદ્ધ-કિયારાના વેડિંગ રિસેપ્શનમાં ધમાકેદાર એન્ટ્રી
mansi bhuva
રકુલ પ્રીત સિંહ સિદ્ધ-કિયારાના વેડિંગ રિસેપ્શનમાં આકર્ષક લુકમાં પહોંચી હતી.
રકુલ પ્રીત પણ રૂમર્ડ બોયફ્રેન્ડ જેકી ભગનાની સાથે સિદ્ધ-કિયારાના રિસેપ્શનમાં પહોંચી હતી.
રકુલ પ્રીત સિંહે પોતાના ઇન્સ્ટાગ્રા પર લેટેસ્ટ લુક શેર કરીને ચર્ચામાં છે.
આ જાજરમાન લહેંગામાં રકુલ પ્રીત સિંહ બેહદ ખુબસુરત લાગી રહી છે.
રકુલ પ્રીત સિંહે આ ગોર્જિયસ લુકમાં ઘણા આકર્ષક પોઝ આપ્યા છે.
રકુલ પ્રીત સિંહ અવારનવાર તેની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી હોય છે.
રકુલ પ્રીત સિંહ સોશિયલ મીડિયા પર ખુબ જ સક્રિય રહે છે.
રકુલ પ્રીત સિંહે પોતાના ઇન્સ્ટાગ્રા પર લેટેસ્ટ લુક શેર કરીને ચર્ચામાં છે.
સિદ્ધાર્થ કિયારાની રિસેપ્શનમાં બોલિવૂડ સેલેબ્સની ગોર્જિસયસ લુકમાં એન્ટ્રી
સિદ્ધાર્થ કિયારાની રિસેપ્શનમાં બોલિવૂડ સેલેબ્સની ગોર્જિસયસ લુકમાં એન્ટ્રી