Feb 03, 2023

છત્રીવાલી જોવા રકુલ પ્રીત સિંહ એ બતાવ્યા આ 5 કારણ

mansi bhuva

રકુલ પ્રીત સિંહ ની છત્રીવાલી મુવી સેક્સ એજ્યુકેશન પર આધારિત સામિજક મુવી છે. ફિલ્મ દ્વારા સમાજમાં  જાગૃતી લાવવા ભાર મુકાયો છે.

રકુલ પ્રીત સિંહ ને કોઇ ઓળખાણની હવે મોહતાજ નથી. અભિનય અને બ્યૂટીના જોરે રકુલે બોલીવુડમાં પોતાની અલગ ઓળખાણ બનાવી છે. 

Chhatriwali On OTT

રકુલ પ્રીત સિંહ ની ફિલ્મ છત્રીવાલી ઓટીટી પ્લેટફોર્મ પર  ટ્રેંડિંગ પોઝિશન પર ધૂમ મચાવી રહી છે.

રકુલ પ્રીત સિંહ ની છત્રીવાલી મુવી સેક્સ એજ્યુકેશન પર આધારિત સામિજક મુવી છે. ફિલ્મ દ્વારા સમાજમાં  જાગૃતી લાવવા ભાર મુકાયો છે.

છત્રીવાલી મુવી કેમ જોવી જોઇએ? એ માટે રકુલ પ્રીત સિંહે વીડિયો શેર કરી આ પાંચ કારણ જણાવ્યા છે.

રકુલ પ્રીત સિંહ અલગ અલગ વિષય પરની ફિલ્મો કરવામાં જાણીતી છે. દે દે પ્યાર દે.... સફળ મુવી બાદ છત્રીવાલી વધુ એક સફળતા તરફ આગળ વધી રહી છે

નોરા ફતેહી આકર્ષક પોઝનો ખજાનો, જુઓ તસવીર