Jan 03, 2023
Rakul Preet Singh: રકુલ પ્રીત સિંહ ન્યૂ યર હોટ લૂક
Haresh Suthar
રકુલ પ્રીત સિંહ નવા વર્ષની ઉજવણીને લઇને ઘણી ખુશ દેખાઇ રહી છે.
રકુલ પ્રીત સિંહે ન્યૂ યર સેલિબ્રેશનના શેર કરેલા ફોટા ફેન્સને પસંદ આવી રહ્યા છે.
સની બીચ પરના શેયર કરેલા ફોટામાં રકુલ પ્રીત સિંહ ઘણી સુંદર લાગી રહી છે
રકુલ પ્રીત સિંહે શેયર કરેલી તસવીરોમાં એની બિકીની ફ્લોન્ટ કરી રહી છે.
રકુલ પ્રીત સિંહે સોશિયલ મીડિયા પર ફોટા શેયર કરી પોતાનો મંત્ર ફોર 2023 ફેન્સ સામે રજુ કર્યો છે.
રકુલ લખે છે કે, તમારા અંદરના બાળકને હંમેશા જીવીત રાખો, ઘણું હસો, આગળ વધો અને દિલ ખોલીને જીવો.
રકુલ પ્રીત સિંહે ફોટો શેયર કરી સૌને શુભેચ્છા પણ પાઠવી છે કે, સૌ પ્રિય લોકોને નવા વર્ષના સાલ મુબારક
રકુલ પ્રીત સિંહ હાલમાં બોય ફ્રેન્ડ જૈકી ભગનાની સાથેની રિલેશનશીપને લઇને પણ ચર્ચામાં છે.
રકુલ એના અભિનયની સાથોસાથ ફોટા વીડિયો શેર કરી હંમેશા ચર્ચામાં રહે છે.
Source: Images/Instagram
ટીવીની સંસ્કારી વહુ ક્રિસ્ટલ ડિસુજાની ગ્લેમરસ તસવીરો
ટીવીની સંસ્કારી વહુ ક્રિસ્ટલ ડિસુજાની ગ્લેમરસ તસવીરો