Oct 06, 2022

રકુલ પ્રીત સિંહ: મેરી ઉડાન લંબી હૈ...

mansi bhuva

ચહેરો જોઇને જ ગમી જાય એવી સૌમ્ય,  નોટી ગર્લ રકુલે ટોલીવુડની સાથે બોલીવુડને પણ ક્રેઝી કર્યું છે. 

10 ઓક્ટોબરના રોજ પંજાબી ફેમિલીમાં જન્મેલી રકુલ આર્મી સ્કૂલમાંથી પાસ આઉટ છે. 

રકુલ પ્રીત

ટોલીવુડમાં સફળ અભિનેત્રી બન્યા બાદ હિન્દી ફિલ્મોમાં એન્ટ્રી લીધી. આજે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં બોલબાલા છે

અજય દેવગન સાથેની દે દે પ્યાર દે દે... સફળ ફિલ્મ આપનાર રકુલ સોશિયલ મીડિયામાં હંમેશા લાઇમ લાઇટમાં રહે છે. 

બ્યૂટી ઇન બ્લેક...

રકુલ સોશિયલ મીડિયામાં છવાયેલી રહે છે. તાજેતરમાં બ્લેક ગાઉનમાં પોસ્ટ કરેલા ફોટા હોટ બની રહ્યા છે. 

કાતિલ અદા...

નોટી ગર્લ રકુલની કાતિલ નજર સાથેનું માદક સ્માઇલ ફેન્સને ઘાયલ કરનારૂ છે. 

44 કરોડની નેટવર્થ

રકુલ પ્રીત તમિલ અને બોલીવુડની સફળ અભિનેત્રી છે. મીડિયા રિપોર્ટસ અનુસાર 44 કરોડથી વધુની નેટવર્થ છે.

ફેમિલી ફિલ્મ...

ફિલ્મ પસંદગીને લઇને રકુલ સભાન છે. ફેમિલી ફિલ્મો એની પ્રથમ પસંદગી છે. 

કેટરીના કૈફના કાતિલાના અવતારની તસવીરો