Pathaan: પઠાણ મૂવીમાં સેંસર બોર્ડે આ 12 ફેરફાર કરવાનો આદેશ કર્યો
mansi bhuva
પઠાણનું 'બેશરમ' ગીતમાં નિતંબવાળા ક્લોઝ અપ શોર્ટસ તેમજ લિરિક્સ દરમિયાન સેંસુઅસ ડાંસ મૂવઝ પર કાપ મૂકાયો છે. આ સાથે ગોલ્ડન બિકિની સાઇડ પોઝને હટાવવા માટે પણ આદેશ કરાયો હતો.
'પઠાણ'માં પૂર્વ કેજીબીને બદલીને પૂર્વ એસબીયૂ કરવાની સલાહ આપી છે.
સેંસર બોર્ડે ફિલ્મ 'પઠાણ'ના ટાઇટલ અને ક્રેડિટને અંગ્રેજી સાથે હિંદીમાં પણ આપવાની સલાહ આપી છે.

પઠાણમાં એક સંવાદ છે કે, ઇસસે સસ્તી સ્કોચ નહીં મિલી...આ સંવાદમાં સ્કોચના સ્થાને ડ્રિંક શબ્દ વાપરવા સેંસર બોર્ડે કહ્યું છે.
સેંસર બોર્ડે ફિલ્મ 'પઠાણ'ના ટાઇટલ અને ક્રેડિટને અંગ્રેજી સાથે હિંદીમાં પણ આપવાની સલાહ આપી છે.
આપને જણાવી દઇએકે આજે 10 જાનયુઆરીના રોજ પઠાણનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. જેમાં શાહરૂખ સહિત દીપિકા પાદુકોણ અને જોન અબ્રાહમ દમદાર લુક અને ફૂલ એક્શનમાં જોવા મળી રહ્યા છે.
Bollywood Actresses Height: બોલિવૂડની આ ટોચની અભિનેત્રીઓ પર ભગવાન પણ મહેરબાન