Nov 15, 2022

આ સપ્તાહમાં ઓટીટી પર આ ફિલ્મો અને નવી વેબ સીરિઝ મચાવશે ધમાલ

mansi bhuva

ગોડ ફાધર

સાઉથ એક્ટર ચિરંજીવીની  ફિલ્મ 'ગોડ ફાધર' ઓટીટી પ્લેટફોર્મ  નેટફ્લિક્સ પર 19 નવેમ્બરના રોજ રિલીઝ થશે. 

ધારવી બેંક

'ધારાવી બેંક' સાથે સુનિલ શેટ્ટી MX પ્લેયર પર ધમાલ  મચાવશે. સુનિલ શેટ્ટીની આ સીરિઝ પણ 19 નવેમ્બરના રોજ રિલીઝ થશે.  આ સીરિઝમાં સુનિલ શેટ્ટી સાથે વિવેક ઓબરોયથી લઇ સુનાલી કુલકર્ણી પણ નજર આવશે. 

વનડર વુમન

રોની સ્ક્રૂવાલા અને આશી હુઆ સારા દ્વારા નિર્મિત 'હોસ્ટેલ ડેઝ સીઝન 3' સીરિઝ એમેઝેન પ્રાઇમ વીડિયો પર 16 નવેમ્બરના રોજ રિલીઝ થશે. આ સીરિઝ જોઇને તમે જરૂરથી તમારા હોસ્ટેલ દિવસોને યાદ કરશો. આ સીરિઝ અલગ અલગ મહિલાઓના સંબંધ અને જીવનમાં આવનારી મુશ્કેલીઓનો સામનો અને તેના અનુભવોને  દર્શાવે છે. 

ઇરાવથમ

ઇરાવથમ  17 નવેમ્બરના રોજ ડિઝની + હોટસ્ટાર પર રિલીઝ થશે. 

માઇન્ડ યોર મેનર્સ

માઇન્ડ યોર મેનર્સ વેબ સીરિઝ 16 નવેમ્બરના રોજ નેટફ્લિક્સ પર ધમાલ મચાવશે. 

ધ સાન્તા ક્લોઝ

ધ સાન્તા ક્લોઝ  16 નવેમ્બરના રોજ  ડિઝની+ હોટસ્ટાર રિલીઝ થશે. 

1899

1899 17 નવેમ્બરના રોજ નેટફલિક્સ પર રિલીઝ થશે. આ સીરિઝ એક રહસ્યમય હોરર ફિલ્મ છે. જેનું નિર્માણ જંત્જે ફ્રેસે અને બરન બો ઓડર દ્વારા કરાયું છે. 

મલાઈકા અરોરાની અદ્ભુત સ્ટાઇલોનો ખજાનો જુઓ આ તસવીરોમાં