Nov 14, 2022
મૌની રોય : ફેશનમાં નથી કોઇથી કમ, જુઓ ગ્લેમરસ ફોટા
mansi bhuva
મૌની રોય ફેશન અને સ્ટાઇલ મામલે કોઇથી કમ નથી
નાગિન ફેઇમ મૌની રોય સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. જુઓ મૌનીનો ગ્લેમરસ અંદાજ
ફુલોની પ્રિન્ટવાળી સાડીમાં મૌની હંમેશાની જેમ ખૂબસૂરત લાગી રહી છે.
સ્ટ્રેપી બ્લાઉઝ અને મેચિંગ દુપટ્ટા સાથે બ્લેક લહેંગામાં મૌનીનો કાતિલાના અંદાજ
આ ફોટામાં મૌની કાળા અને નીલા રંગના લહેગામાં બ્યૂટી ઇન બ્લેક નજર આવે છે.
અહીં વર્ક કરેલી સફેદ બોર્ડર વાળી ગુલાબી સાડીમાં બેહદ ખૂબસૂરત લાગે છે.
આખી બોયના બ્લેક બ્લાઉઝ સાથે ડાર્ક લાઇનિંગ સાડીમાં બ્લેક શેડો સાથે આકર્ષક લૂક આપી રહી છે.
કોપર ગોલ્ડન સાડી બ્લાઉઝ સાથે મૌની જાણે એક પરી જેવી દેખાઇ રહી છે.
મૌની બ્લેક એન્ડ ગ્રે લહેગા સાથે મેચિંગ સ્ટ્રેપી ક્રોપ ટોપમાં સુંદર લાગે છે.
‘કયામતથી કયામત તક’ રાતોરાત સ્ટાર બનનાર અભિનેત્રી જૂહી ચાવલાની તસવીરો
‘કયામતથી કયામત તક’ રાતોરાત સ્ટાર બનનાર અભિનેત્રી જૂહી ચાવલાની તસવીરો