Jan 24, 2023

Mission Majnu: મિશન મજનૂ માટે સિદ્ધાર્થ મલ્હોત્રા અને રશ્મિકા મંદાના સહિત આ સિતારાઓએ લીધી આટલી ફી

mansi bhuva

સિદ્ધાર્થ મલ્હોત્રા અને રશ્મિકા મંદન્નાએ  ફિલ્મ  'મિશન મજનૂ' માટે તગડી ફી લીધી છે. 

મળતી માહિતી અનુસાર સિદ્ધાર્થ મલ્હોત્રાએ 'મિશન મજનૂ' માટે રૂપિયા 7 કરોડ લીધા છે. (Photo source Siddharth Malhotra)

સાઉથ અભિનેત્રી રશ્મિકા મંદાનાની વાત કરીએ તો તેણે આ ફિલ્મ માટે રૂપિયા 3 કરોડ લીધા છે. (Photo source Rashmika Mandanna)

એક્ટર પરમીત સેઠીએ પણ આ ફિલ્મ માટે 75 લાખ રૂપિયા ફી લીધી છે.  (Photo source: screen grab)

પરમીત શેઠી બાદ શારીબ હાશ્મી અંગે વાત કરીએ તો તેણે પણ તગડી ફી લીધી છે. માહિતી અનુસાર તેણે 55 લાખ રૂપિયા ફી લીધી છે.  (Photo source: sharib hashmi)

મીર સરવર વિશે જાણવા મળ્યું છે કે, તેણે પણ 40 લાખ રૂપિયા ફી લીધી છે.  (Photo source: screen grab)

અહેવાલ અનુસાર, કુમુદ મિશ્રાએ 'મિશન મજનૂ' માટે 30 લાખ રૂપિયા ફી લીધી છે. (Photo source: screen grab)

 . રજત કપૂરે પણ મિશન મજનૂમાં અભિનય કરવા માટે અંદાજે 40 લાખ રૂપિયા ફી લીધી હોવાની માહિતી છે. (Photo source rajat kapoor insagram)

 . અર્જન બાજવાએ મિશન મજનૂમાં અભિનય કરવા માટે સૌથી ઓછી  25 લાખ રૂપિયા ફી લીધી હોવાની માહિતી છે. (Photo source arjan bajwa insagram)

આથિયા શેટ્ટી અને કેએલ રાહુલના લગ્નની શાનદાર તસવીરો