Nov 25, 2024

Malaika Arora | મલાઈકા અરોરાએ ક્રિપ્ટીક પોસ્ટ દ્વારા રિલેશનશીપ સ્ટેટ્સ અંગે કર્યો ખુલાસો

shivani chauhan

મલાઈકા અરોરા

અભિનેત્રી મલાઈકા અરોરા (Malaika Arora) એ પોતાના રિલેશનશિપ સ્ટેટસ વિશે વાત કરી છે. આ વાતનો ખુલાસો તેણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર કર્યો છે.

Source: social-media

મલાઈકા અરોરા

મલાઈકાએ જણાવ્યું કે તે આ દિવસોમાં કેવા પ્રકારની રિલેશનશીપમાંથી પસાર થઈ રહી છે. તેણે એક ક્રિપ્ટિક પોસ્ટ દ્વારા આ વાતનો ખુલાસો કર્યો છે.

Source: social-media

મલાઈકા અરોરા રિલેશનશિપ

મલાઈકાએ સોશિયલ મીડિયા પર એક ફની પોસ્ટ શેર કરી છે. જેમાં તેણે લખ્યું છે કે હવે મારી સ્થિતિ શું છે. તેમાં ત્રણ વિકલ્પ લખેલા હતા.

Source: social-media

મલાઈકા અરોરા રિલેશનશિપ સ્ટેટ્સ

મલાઈકા અરોરાએ પોસ્ટમાં લખ્યું હતું કે રિલેશનશિપમાં, સિંગલ અને હેહેહે...મલાઈકાએ આ પોસ્ટ પર હેહેહે ટિક કર્યું હતું. મલાઈકા એ સંકેત આપી રહી છે કે તે અર્જુન કપૂર સાથે અલગ થઈ ગઈ છે કે નહીં.

Source: social-media

મલાઈકા અરોરા

મલાઈકા અરોરાએ ઈન્સ્ટાગ્રામ પર આવી ક્રિપ્ટીક પોસ્ટ કરી છે. આ પોસ્ટ ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહી છે. મલાઈકાએ લખ્યું કે ખુશ રહેવાનું રહસ્ય એ છે કે તમે વિચિત્ર, ફ્રી બનો, તમે જેવા છો એવા રિયલ બનો, લાઈફ બોવ નાની છે ખુશ રહેવા માટે. મલાઈકા અરોરા અને અર્જુન કપૂરની જોડીને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે. બંને લગ્ન સુધી પહોંચ્યા પછી પણ તેમના સંબંધોનો અંત આવ્યો હોવાની ચર્ચા હતી.

Source: social-media

મલાઈકા અરોરા રિલેશનશિપ સ્ટેટ્સ

મલાઈકા અને અર્જુન બ્રેકઅપ બાદ ફરી તેમના રિલેશનશિપને લઈને ચર્ચા છે. મલાઈકા અરોરા અને અર્જુન કપૂર ઘણા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા.

Source: social-media

મલાઈકા અરોરા અર્જુન કપૂર

બંને લિવ-ઈન રિલેશનશિપમાં પણ હતા. અરબાઝ ખાનથી છૂટાછેડા લીધા ત્યારથી, મલાઈકા અરોરા તેના કરતા 11 વર્ષ નાના અભિનેતા અર્જુન કપૂરના પ્રેમમાં હતી.

Source: social-media

Rashmika Mandanna | રશ્મિકા મંદાના ગ્રીન સાડી લુક,વેડિંગના મહેંદી ફંક્શન માટે બેસ્ટ