Feb 20, 2023
ક્રિતિ સેનને આકર્ષક પોઝ આપી ચાહકોને બનાવ્યા દીવાના
mansi bhuva
ક્રિતિ સેનન હાલમાં રિલીઝ થયેલી તેની ફિલ્મ 'શહેજાદા' ને કારણે ખુબ ચર્ચામાં છે.
લેટેસ્ટ ડ્રેસમાં તે સોશ્યલ મીડિયા પર છવાઇ ગઇ છે.
ક્રિતિ સેનનનું નામ સાઉથ એક્ટર પ્રભાસ સાથે ચર્ચામાં છે. આ સ્ટાર જોડી તેની આગામી ફિલ્મ 'આદિપુરૂષ'માં સાથે જોવા મળશે.
કાર્તિક આર્યનની ભુલ ભુલૈયા 2 કોરોના મહામારીમાં પણ હિટ ગઇ હોવાથી લોકોને આ ફિલ્મથી ખુબ અપેક્ષાઓ હતી.

શહેજાદા નિષ્ફળ જવાને પગલે ફિલ્મ વિવેચક કેઆરકેએ ક્રિતિ સેનન પર નિશાન સાધ્યું છે.
કેઆરકે ટ્વીટ કરીને ક્રિતિ સેનનને સૌથી મોટી પનૌતી ગણાવી છે.
ક્રિતિ સેનનનું નામ સાઉથ એક્ટર પ્રભાસ સાથે ચર્ચામાં છે. આ સ્ટાર જોડી તેની આગામી ફિલ્મ 'આદિપુરૂષ'માં સાથે જોવા મળશે.
Sunny leone: સની લિયોને વધાર્યું ઇન્ટરનેટનું તાપમાન, ગ્લેમરસ અદા પર લોકો દિવાના