Jan 23, 2023

કેએલ રાહુલ અને આથિયા શેટ્ટીના થયા લગ્ન, જુઓ સુંદર તસવીરો

Ashish Goyal

લગ્નમાં ફક્ત નજીકના લોકો જ સામેલ થયા હતા.

Source: Source: KL Rahul Facebook

સુનીલ શેટ્ટીના ખંડાલા ફાર્મહાઉસમાં બન્નેએ લગ્નના સાત ફેરા લીધા હતા.

Source: Source: KL Rahul Facebook

સુનીલ શેટ્ટીએ પુત્ર અહાન શેટ્ટી સાથે બહાર આવીને કેએલ રાહુલ અને આથિયા શેટ્ટીના લગ્ન થવાની જાણકારી આપી હતી.

Source: Source: KL Rahul Facebook

લગ્નમાં ફક્ત નજીકના લોકો જ સામેલ થયા હતા.

Source: Source: KL Rahul Facebook

કેએલ રાહુલ અને અભિનેત્રી આથિયા શેટ્ટીનું રિસેપ્શન હાલ થશે નહીં,આઈપીએલ 2023 પછી યોજાશે.

Source: Source: KL Rahul Facebook

આથિયા શેટ્ટી અને કેએલ રાહુલ 2018થી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. 

Source: Source: KL Rahul Facebook

Bollywood Actors Rent For House: બોલિવૂડના આ સિતારાઓ ચૂકવે છે લાખોમાં પ્રતિમાસનું ભાડું