Feb 09, 2023

કિયારા પતિ સિદ્ધાર્થ સાથે પહોંચી સાસરે, જુઓ Photos

Haresh Suthar

કિયારા સિદ્ધાર્થે દિલ્હી ખાતે પોતાના સગા સંબંધીઓ માટે 9મીએ રિસેપ્શન રાખ્યું

જેસલમેર ખાતે લગ્ન વિધિ સંપન્ન કર્યા બાદ કિયાર સિદ્ધાર્થ પરત ફર્યા છે

મહેંદી તારા નામની...

સિદ્ધાર્થ મલ્હોત્રાના દિલ્હી સ્થિત ઘરે કિયારા ટ્રેડિશનલ અવતારમાં પહોંચી

કિયારાએ લાલ રંગનો સલવાર સૂટ તો સિદ્ધાર્થે લાલ કુર્તામાં પત્નીને મેચ કર્યું

કિયારા અને સિદ્ધાર્થ લગ્ન બાદ એકબીજા સાથે ઘણા ખુશ દેખાય છે

કિયારા સિદ્ધાર્થે મીઠાઇ વહેંચી

Source: Photos/Video@instagramviralbhayani

કિયારા સિદ્ધાર્થે દિલ્હી ખાતે પોતાના સગા સંબંધીઓ માટે 9મીએ રિસેપ્શન રાખ્યું

કિયારા સિદ્ધાર્તના લગ્નની તસવીરો જોવા ક્લિક કરો

કિયારા સિદ્ધાર્તના લગ્નની તસવીરો જોવા ક્લિક કરો