Dec 30, 2022

ઘણો સુંદર છે જાન્હવી કપૂરનો ટ્રેડિશનલ લૂક

Ashish Goyal

જાન્હવી કપૂર બોલિવૂડની ગોર્જિયસ અને સ્ટાઇલિશ ડીવા છે. 

Source: Source : janhvikapoor/insta

જાન્હવી પોતાના સ્ટાઇલિશ સેન્સને લઇને હંમેશા લાઇમલાઇટમાં રહે છે.

Source: Source : janhvikapoor/insta

તેણે હાલમાં જ ગ્લેમરસ ફોટોશૂટ કરાવ્યું છે. જેની કેટલીક તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે.

Source: Source : janhvikapoor/insta

જાન્હવી કપૂર મલ્ટીકલર લેંઘામાં ગોર્જિયસ લાગી રહી છે.

Source: Source : janhvikapoor/insta

આ ડ્રેસમાં જાન્હવી કપૂર પોતાનું કર્વી ફિગર ફ્લોન્ટ કરી રહી છે.

Source: Source : janhvikapoor/insta

જાન્હવી પોતાના ગ્સેમરસ અવતારથી પ્રશંસકોની ધડકન વધારે છે.

Source: Source : janhvikapoor/insta

જાન્હવી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તેના ઇન્સ્ટાગ્રામ પર 21 મિલિયન ફોલોઅર્સ છે.

Source: Source : janhvikapoor/insta

Good bye 2022: આ વર્ષે આ અભિનેત્રીઓ રહી લોકો વચ્ચે સૌથી વધુ ચર્ચિત