Oct 02, 2024

Janhvi Kapoor : જાન્હવી કપૂર ગોલ્ડન લુક જોતા જ રહેશો

Haresh Suthar

જાન્હવી કપૂર દેવરા મુવી

બોલિવુડ અભિનેત્રી જાન્હવી કપૂર તાજેતરમાં રિલીઝ થયેલી સાઉથ મુવી દેવરા ને લઇને ચર્ચામાં છે. આ ફિલ્મ સાથે તેણીએ તમિલ મુવીમાં ડેબ્યૂ કર્યું છે.

Source: social-media

જાન્હવી કપૂર ગોલ્ડન લુક

દેવરા મુવીથી લાઇમ લાઇટમાં રહેલી જાન્હવી કપૂર ગોલ્ડન લુકમાં ગોર્ઝિયસ લાગી રહી છે. તેણીએ ઇન્સ્ટાગ્રામ પર ગોલ્ડન ફોટો શેર કર્યા છે.

Source: social-media

જાન્હવી કપૂર ગોલ્ડન ગર્લ

જાન્હવી કપૂર ગોલ્ડન ગર્લ ગોલ્ડન વન પીસ ડ્રેસમાં જાન્હવી ઘણી જ સુંદર લાગી રહી છે. ગોલ્ડન ગર્લ લુક ફેન્સને ઘણો પસંદ આવ્યો છે. આ ફોટા પર ફેન્સ કોમેન્ટનો વરસાદ કરી રહ્યા છે.

Source: social-media

જાન્હવી કપૂર કરિયર

બોલિવુડ અભિનેત્રી જાન્હવી કપૂરે વર્ષ 2018માં શશાંક ખેતાનની ધડક ફિલ્મથી બોલિવુડમાં ડેબ્યૂ કર્યું હતું. ઇશાન ખટ્ટર આ ફિલ્મમાં તેનો હિરો હતો.

Source: social-media

ગૂંજન સક્સેના

જાન્હવી કપૂરે ઘણી ફિલ્મો કરી છે. પરંતુ ગુંજન સક્સેના ફિલ્મમાં એર ફોર્સ પાયલટનો રોલ વખણાયો હતો

Source: social-media

જન્મ અને ફેમિલી

જાન્હવી કપૂર એ જાણીતી અભિનેત્રી શ્રીદેવી અને ફિલ્મ નિર્માતા બોની કપૂરની પુત્રી છે. તેણીનો જન્મ 6 માર્ચ 1997માં થયો છે

Source: social-media

જાન્હવી કપૂર ફિલ્મો

ધડક, ગુંજન સક્સેના ધ કારગિલ ગર્લ, રુહી, ગુડ લક જેરી, મિલી, બવાલ, મિસ્ટર એન્ડ મિસિસ માહી, ઉલઝ અને દેવરા પાર્ટ 1 જાન્હવી કપૂરની મહત્વની ફિલ્મો છે

Source: social-media