Sep 24, 2022

અલ્લુ અર્જૂનથી રામચરણ સુધી, સાઉથના સુપરસ્ટાર્સે બિઝનેસમેનની પુત્રીઓ સાથે કર્યા છે લગ્ન

Ankit Patel

Ram Charan: રામચરણે ઉપાસના અક્કિનેની સાથે 2012માં લગ્ન કર્યા હતા, ઉપાસના અપોલો ફાઉંડેશની વાઈસ ચેરમેન છે

Allu Arjun: અલ્લૂ અર્જુનની પત્ની સ્નેહા રેડ્ડી છે. સ્નેહાના પિતા કંચરલા ચંદ્રશેખર રેડ્ડી મોટા ઉદ્યોગપતિ છે

Rana Dagubatti: રાણા દગ્ગુબાતીએ મિહિકા બજાજ સાથે લગ્ન કર્યા છે. રાણાના સસરા મોટા બિઝનેસમેન છે

Jr NTR: જૂનિયર એનટીઆરની પત્નીનું નામ લક્ષ્મી પ્રણતિ છે. લક્ષ્મીના પિતા બિઝનેસમેન છે અને તેલુગુમાં એક ન્યૂઝ ચેનલના માલિક પણ છે

Dalqueer Salman: દલકીર સલમાને ચેન્નઈના પ્રસિદ્ધ ઉદ્યોગપતિની પુત્રી અમલ સૂફિયા સાથે લગ્ન કર્યા છે

Thalapathy Vijay: થલાપતિ વિજયની પત્ની સંગીતા સોર્નાલિંગમના પિતા શ્રીલંકામાં મોટા ઉદ્યોગપતિ છે

ધક ધક ગર્લ માધુરીનો સ્ટાઇલીશ લૂક