Sep 21, 2022
માધુરી દીક્ષિત 55 વર્ષની થઈ હોવા છતા તેની અદાઓથી ફેન્સના દિલ ઘાયલ કરતી રહે છે
તેમના ફેન્સની લીસ્ટ લાંબી છે. એવામાં તે ફેન્સને ટ્રીટ આપવાનું ક્યારેય ભૂલતી નથી
તાજેતરની પોસ્ટમાં માધુરી મલ્ટીકલર બ્રોડ સોલ્ડર ડ્રેસમાં સ્ટનિંગ લાગી રહી છે
ધક ધક ગર્લ માધુરી ભલે અત્યારે ફિલ્મોમાં ન હોવા છતાં હંમેશા લાઇમ લાઇટમાં જ રહે છે.
એવામાં માધુરીએ ફરી એકવાર તેના સ્ટાઈલીશ લૂકથી મહેફિલ લૂટી લીધી છે
55 વર્ષની હોવા છતાં માધુરી દીક્ષિતની અદાઓ યુવાઓને ઘાયલ કરનારી છે