Nov 29, 2022
ચિત્રાંગદા સિંહ ફેશન દીવા છે. તે પોતાના સ્ટાઇલિશ લુક્સથી ઇન્ટરનેટ પર સનસની મચાવે છે.
Source: તેણે હાલમાં જ પોતાના ગ્લેમરસ ફોટોશૂટની તસવીર ઇન્સ્ટા પર શેર કરી છે.
ચિત્રાંગદા એમ્બ્રોઇડરી વર્ક ગાઉનમાં ઘણી હોટ લાગી રહી છે.
અભિનેત્રી પોતાની કર્વી ફિગર ફ્લોન્ટ કરી રહી છે.
ચિત્રાંગદા સિંહ પોતાના ફિટનેસનું ઘણું ધ્યાન રાખે છે.
46 વર્ષની ઉંમરમાં અભિનેત્રી પોતાને ફિટ રાખવા માટે વર્કઆઉટ કરે છે.
Source: ચિત્રાંગદા સોશિયલ મીડિયા ફ્રેન્ડલી છે.તે પ્રશંસકો સાથે ઘણા ફોટો શેર કરે છે.
કિયારા અડવાણીએ વીડિયો શેર કરી હવા આપી…