Oct 10, 2022

કેટરીના કૈફથી લઇ આલિયા સુધીની આ અભિનેત્રીઓ સેલિબ્રેટ કરશે કરવા ચૌથનું વ્રત

mansi bhuva

કરવા ચૌથનું હિંદુ ધર્મમાં વિશેષ મહત્વ રહેલું છે. આ દિવસે મહિલાઓ તેના પતિ માટે વ્રત કરે છે.

આલિયા ભટ્ટ અને રણબીર કપૂરે 14 એપ્રિલે લગ્ન કર્યા હતા. આ વર્ષે આલિયા પ્રથમ વખત કરવા ચોથ સેલિબ્રેટ કરશે.  

કરવા ચૌથનું વ્રત મહિલાઓ તેના પતિના લાંબા આયુષ્ય અને સુખમય દાંપત્ય જીવન માટે કરે છે. 

મૌની રોયે 27 જાન્યુઆરી 2022માં સુરજ નામ્બિયાર સાથે લગ્ન કર્યા હતાં. લગ્ન બાદ પ્રથમવાર મોની કરવા ચૌથનું વ્રત કરશે.

રિચા ચડ્ડા અને અલી ફેઝલે 4 ઓક્ટોબરે ભવ્ય રીતે મુંબઇમાં લગ્ન કર્યા હતા. 

અંકિતા લોખંડેએ પણ 14 ડિસેમ્બરે ગ્રાન્ડ રીતે સપ્તપદિના વચન લીધા હતા. અભિનેત્રી તેના પતિની લાંબી આયુ માટે આ વ્રત કરશે. 

અભિનેત્રી શીતલ ઠાકુરે વિક્રાંત મેસી સાથે રોમાંસના મહિનો ફેબ્રુઆરીમાં લગ્ન કર્યા હતા. 

Malaika Arora: મલાઇકાનો હોટ લૂક જોવા ક્લિક કરો