Nov 23, 2022

શા માટે અટલ બિહારી બાજપેયીની બાયોપિકમાં મુખ્ય પાત્ર માટે પંકજ ત્રિપાઠીની જ પસંદગી થઇ?

mansi bhuva

પંકજ ત્રિપાઠીએ આ સૌભાગ્ય પ્રાપ્ત થવાની ખુશીમાં સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી છે.

અટલ બિહારી વાજપેયી

વધુ માહિતી મેળવવા માટે અહીં ક્લિક કરો.

અટલ બિહારી વાજપેયી

વધુ માહિતી મેળવવા માટે અહીં ક્લિક કરો.

પંકજ ત્રિપાઠીએ પોસ્ટમાં લખ્યું છે કે, ભારત જમીન કા ટુકડા નહીં, જીતા જાગતા રાષ્ટ્ર પુરૂષ હૈ, યે પંક્તિયાં લિખનેવાલે મહાન નેતા શ્રી અટલ બિહારી વાજપેયીજી કી ભૂમિકા મુઝે બડે પરદે પર સાકાર કરને કા અવસર મિલ રહા હૈ, યે મૈં અપના સૌભાગ્ય માનતા હું. 

આ ફિલ્મનું ટાઇટલ ‘મૈં રહું યા ના રહું, યે દેશ રહેના ચાહિયે- અટલ’ આ ફિલ્મ વાજપેયી પર લખાયેલા પુસ્તક પર આધારિત છે. આ ફિલ્મનું નિર્માણ સંદીપસિંઘ અને વિનોદ ભાનુશાલી કરી રહ્યા છે.

અટલ બિહારી વાજપેયીના જીવન પર બનનાર આ ફિલ્મ વર્ષ 2023માં ફ્લોર પર જશે. એ પછીના વર્ષમાં થિયેટરોમાં ક્રિસમસના તહેવારોમાં રજૂ થશે. આ દવિસે વાજપેયીજીની 99મી જન્મતિથી આવે છે.

અટલ બિહારી વાજપેયી

વધુ માહિતી મેળવવા માટે અહીં ક્લિક કરો.

નાગા ચૈતન્ય

નાગા ચૈત્યના શા કારણથી સાંમથા રૂથ પ્રભુ સાથે ડિવોર્સ થયા, જાણો એક ક્લિકમાં

નાગા ચૈતન્ય : અંગત લાઇફ હંમેશા ચર્ચામાં, જાણો ઘણું બધું…