Oct 11, 2024

Amitabh Bachchan Birthday: અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચન બંને માંથી કોણ ઉંચું?

Ajay Saroya

અમિતાભ બચ્ચન બર્થડે

અમિતાભા બચ્ચન 11 ઓક્ટોબરે 82 વર્ષના થયા છે. તેઓ બોલીવુડ ફિલ્મના બીગ બી અને સદીના મહાનાયક કહેવાય છે.

Source: social-media

અમિતાભ બચ્ચન પ્રથમ ફિલ્મ

અમિતાભ બચ્ચન વર્ષ 1969માં સાત હિન્દુસ્તાની ફિલ્મથી બોલીવુડમાં ડેબ્યૂ કર્યું હતું. તેઓ બોલીવુડના સૌથી વધુ ઉંચાઇ ધરાવતા કલાકાર પણ છે.

Source: social-media

અમિતાભ બચ્ચન લગ્ન

અમિતાભ બચ્ચને અભિનેત્રી જયા બચ્ચન સાથે 3 જૂન 1973ના રોજ લગ્ન કર્યા હતા.

Source: social-media

અમિતાભ બચ્ચન પરિવાર

અમિતાભ બચ્ચનને 2 સંતાન છે, અભિષેક બચ્ચન અને શ્વેતા બચ્ચન નંદા. અભિષેક બચ્ચને અભિનેત્રી એશ્વર્યા રાય સાથે લગ્ન કર્યા છે. તો શ્વેતા બચ્ચને બિઝનેસમેન નિખિલ નંદા સાથે લગ્ન કર્યા છે.

Source: social-media

અમિતાભ બચ્ચન સદીના મહાનાયક

અમિતાભ બચ્ચને શાનદાર એક્ટિંગ ફાઇટિંગ ડાન્સ અને દમદાર અવાજના બળ બોલીવુડમાં એક આગવું સ્થાન બનાવ્યું છે.

Source: social-media

અમિતાભ બચ્ચન કોન બનેગા કરોડપતિ

અમિતાભ બચ્ચનનો કોન બનેગા કરોડપતિ શો બહુ લોકપ્રિય છે. 82 વર્ષની વયે પણ અમિતાભ બચ્ચન એકદમ ફિટ છે. સારી ફિટનેસ માટે બીગ બી એક્સરસાઇઝ અને યોગ કરે છે.

Source: social-media

અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચન

અમિતાભ બચ્ચન જેમ અભિષેક બચ્ચનની પણ હાઇટ લાંબી છે. બંને પિતા પુત્રમાંથી કોણ ઉંચુ છે જેના વિશે વાત કરીયે તો અમિતાભ બચ્ચન કરતા અભિષેક બચ્ચનની ઉંચાઇ વધારે છે.

Source: social-media

અમિતાભ બચ્ચન હાઇટ

અમિતાભ બચ્ચનની હાઇટ 6.2 ફુટ છે. જો ઇંચમાં માપીયે 74 ઇંચ છે. જ્યારે અમિતાભ બચ્ચન કરતા તેમની પત્ની જયા બચ્ચનની હાઇટ બહુ ઓછી છે. જયા બચ્ચનની હાઇટ 5.2 ફુટ છે.

Source: social-media

અભિષેક બચ્ચન હાઇટ

અભિષેક બચ્ચનની હાઇટ 6.3 ફુટ કે 74.8 ઇંચ છે. અભિષેક બચ્ચન પણ બોલીવુડ એક્ટર છે. તેણે ફિલ્મ એક્ટ્રેસ અને મિસ વર્લ્ડ એશ્વર્યા બચ્ચન સાથે લગ્ન કર્યા છે, તેને એક પુત્રી છે જેનું નામ આરાધ્યા છે.

Source: social-media

Hina Khan | હિના ખાન લેટેસ્ટ ટ્રેડિશનલ લુક