દાદી નીતુ કપૂરે રાખ્યું આલિયા-રણબીરની લાડલીનું નામ
mansi bhuva
આલિયાએ જણાવ્યું છે કે, તેની લાડલીનું નામ તેની દાદી નીતૂ કપૂરે રાખ્યું છે. આલિયા ભટ્ટની આ પોસ્ટ પર ઇન્ડસ્ટ્રીના ફ્રેન્ડસ ખુબ પ્રેમ વરસાવી રહ્યા છે.
આલિયા ભટ્ટે સોશિયલ મીડિયા પર શેર કરેલી તસવીર. જેમાં તેને તેની પુત્રીનું નામ ટિશર્ટમાં લખાવીને અનોખી રીતે જાહેર કર્યું છે.
બે મહિના બાદ જ આલિયા ભટ્ટે સોશિયલ મીડિયા પર ગૂડ ન્યૂઝ શેર કરી પ્રશંકોને ખુશ કરી દીધાં હતા.7 નવેમ્બરના રોજ આલિયા ભટ્ટે લક્ષ્મીને જન્મ આપ્યો હતો. જે બાદથી પ્રશંસકો આતુરતાથી રાહ જોઇ રહ્યા હતા કે, આલિયા-રણબીર તેની બાળકીનું નામ શું રાખશે?
રાહા વિશે વિગતવાર આ અહેવાલની લિંક પર ક્લિક કરી વાંચો.
રાહા વિશે વિગતવાર આ અહેવાલની લિંક પર ક્લિક કરી વાંચો.
આલિયાએ જણાવ્યું છે કે, તેની લાડલીનું નામ તેની દાદી નીતૂ કપૂરે રાખ્યું છે. આલિયા ભટ્ટની આ પોસ્ટ પર ઇન્ડસ્ટ્રીના ફ્રેન્ડસ ખુબ પ્રેમ વરસાવી રહ્યા છે.
બે મહિના બાદ જ આલિયા ભટ્ટે સોશિયલ મીડિયા પર ગૂડ ન્યૂઝ શેર કરી પ્રશંકોને ખુશ કરી દીધાં હતા.7 નવેમ્બરના રોજ આલિયા ભટ્ટે લક્ષ્મીને જન્મ આપ્યો હતો. જે બાદથી પ્રશંસકો આતુરતાથી રાહ જોઇ રહ્યા હતા કે, આલિયા-રણબીર તેની બાળકીનું નામ શું રાખશે?
આલિયા ભટની ડિલીવરી બાદની તસવીર. જે તેને તેના ઇનસ્ટાગ્રામ પર એકાઉન્ટ પર શેર કરી છે.
રાહા વિશે વિગતવાર આ અહેવાલની લિંક પર ક્લિક કરી વાંચો.
મીડિયા રિપોર્ટસ અનુસાર, આથિયા અને કેએલ રાહુલની પહેલીવાર એક કોમન ફ્રેન્ડ હસ્તક મુલાકાત થઇ હતી. જોકે ત્યારે બંનેએ એક બીજાને ડેટ કરી રહ્યા હોવાની મીડિયાને ભનક પણ લાગવા દીધી ન હતી.