T20 World Cup 2024 Points Table, ટી 20 વર્લ્ડ કપ પોઇન્ટ ટેબલ : કયા ગ્રુપમાં કઇ ટીમ રહી નંબર વન
T20 World Cup 2024 Points Table : ટી 20 વર્લ્ડ કપ 2024માં સુપર-8 માટે ક્વોલિફાય કરનાર ટીમોમાં ભારત, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ, દક્ષિણ આફ્રિકા, બાંગ્લાદેશ, વેસ્ટ ઇન્ડીઝ અને અફઘાનિસ્તાનનો સમાવેશ થાય છે.
T20 World Cup 2024 Points Table, ટી 20 વર્લ્ડ કપ પોઇન્ટ ટેબલ (ફાઇલ ફોટો)
T20 World Cup 2024 Points Table, ટી 20 વર્લ્ડ કપ પોઇન્ટ ટેબલ : આઈસીસી ટી 20 વર્લ્ડ કપમાં લીગ રાઉન્ડ સમાપ્ત થઇ ગયો છે. બધી ટીમોએ પોતાની 4-4 મેચો રમી લીધી છે. ગ્રુપ-એ માં ભારત 4 મેચમાં 3 જીત સાથે 7 પોઇન્ટ મેળવી ટોચના સ્થાને છે. હવે સુપર 8 રાઉન્ડનો પ્રારંભ થશે.
ટી 20 વર્લ્ડ કપ પોઇન્ટ ટેબલ (T20 World Cup 2024 Points Table)
ટી 20 વર્લ્ડ કપ 2024માં કુલ 20 ટીમોએ ભાગ લીધો હતો. 5-5 ટીમના ચાર ગ્રુપ પાડવામાં આવ્યા છે. દરેક ગ્રુપમાંથી ટોચની બે ટીમોએ સુપર-8 માટે ક્વોલિફાય કરી લીધું છે. ક્વોલિફાય કરનાર ટીમોમાં ભારત, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ, દક્ષિણ આફ્રિકા, બાંગ્લાદેશ, વેસ્ટ ઇન્ડીઝ અને અફઘાનિસ્તાનનો સમાવેશ થાય છે.