scorecardresearch
Premium

IPL 2025 Points Table : આઈપીએલ 2025 પોઇન્ટ ટેબલ, જાણો કોણ છે નંબર વન

IPL 2025 Points Table : આઈપીએલ પોઈન્ટ ટેબલ લીગ તબક્કામાં દરેક ટીમના પ્રદર્શનને ટ્રેક કરે છે. દરેક ટીમ 14 મેચ રમશે. દરેક મેચની જીત માટે બે પોઈન્ટ આપવામાં આવે છે. હારનાર ટીમને કોઈ પોઈન્ટ મળતા નથી. જો મેચ રદ થાય તો બંને ટીમોને 1-1 પોઈન્ટ મળે છે

IPL 2025 Points Table, IPL Points Table
IPL 2025 Points Table : આઈપીએલ 2025 પોઇન્ટ ટેબલ (તસવીર : X/@IPL)

IPL 2025 Points Table, આઈપીએલ 2025 પોઇન્ટ ટેબલ : આઈપીએલ 2025ના પોઇન્ટ ટેબલ પર નજર કરવામાં આવે તો પંજાબ કિંગ્સ 19 પોઇન્ટ સાથે નંબર વન છે. આઈપીએલમાં કઇ ટીમ છે મોખરે અને કઇ ટીમ છે તળીયે તે અહીં જણાવી રહ્યા છીએ.

IPL પોઈન્ટ ટેબલ, મેચ જીતવા પર 2 પોઇન્ટ મળે છે

આઈપીએલ પોઈન્ટ ટેબલ લીગ તબક્કામાં દરેક ટીમના પ્રદર્શનને ટ્રેક કરે છે. દરેક ટીમ 14 મેચ રમશે. દરેક મેચની જીત માટે બે પોઈન્ટ આપવામાં આવે છે. હારનાર ટીમને કોઈ પોઈન્ટ મળતા નથી. જો મેચ રદ થાય તો બંને ટીમોને 1-1 પોઈન્ટ મળે છે. નેટ રન રેટ પોઈન્ટ ટેબલ નો મહત્વનો ભાગ છે. IPL પોઈન્ટ ટેબલમાં ટોપ-4 ટીમ પ્લેઓફ માટે ક્વોલિફાય થાય છે.

આઈપીએલ 2025 પોઇન્ટ ટેબલ

ટીમમેચજીતહારરદટાઇપોઇન્ટરનરેટ
પંજાબ કિંગ્સ14941190.372
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર 14941190.301
ગુજરાત ટાઇટન્સ1495180.254
મુંબઈ ઇન્ડિયન્સ1486161.142
દિલ્હી કેપિટલ્સ 14761150.011
સનરાઇઝર્સ હૈદરાબાદ1467113-0.241
લખનઉ સુપર જાયન્ટ્સ146812-0.376
કોલકાતા નાઇટ રાઇડર્સ 1457212-0.305
રાજસ્થાન રોયલ્સ 144108-0.549
ચેન્નઇ સુપર કિંગ્સ144108-0.647

જો બે ટીમોના સરખા પોઈન્ટ હોય તો નેટ રન રેટ ના આધારે નક્કી કરવામાં આવે છે. જે ટીમનો નેટ રન રેટ સારો હોય તે પોતાની સાથે સરખા પોઈન્ટ ધરાવતી ટીમ કરતા ઉપરના સ્થાને રહે છે. પ્લેઓફ માટે ક્વોલિફાય થયેલી ચાર ટીમો વચ્ચે સેમિ ફાઇનલ રમાય છે. તેમાં વિજેતા થનાર ટીમ વચ્ચે ફાઈનલ મેચ રમાય છે. ફાઈનલ મેચમાં જીતનાર ટીમ ચેમ્પિયન બને છે.

Web Title: Ipl 2025 points table check latest teams ranking standings net run rate ag

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×