scorecardresearch
Premium

IPL 2024 All 10 Team Squads : આઈપીએલ 2024માં કઇ ટીમમાં કયો ખેલાડી રમશે, જાણો બધી જ 10 ટીમોના પ્લેયર્સની ડિટેલ્સ

IPL Auction 2024 : આઈપીએલ 2024ની હરાજીમાં બધી ફ્રેન્ચાઇઝીઓએ પોતાની ટીમ પુરી કરી લીધી છે

IPL Auction 2024 | IPL 2024 all 10 team full squads
ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024ની હરાજી મંગળવારને 19 ડિસેમ્બર 2023ના રોજ દુબઈના કોકા-કોલા એરેનામાં યોજાઇ હતી

IPL Auction 2024 Updates : ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024ની હરાજી મંગળવારને 19 ડિસેમ્બર 2023ના રોજ દુબઈના કોકા-કોલા એરેનામાં યોજાઇ હતી. જેમાં સૌથી વધારે આકર્ષણ ઓસ્ટ્રેલિયાનો ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્ક રહ્યો હતો. સ્ટાર્કને કોલકાતા નાઇટ રાઇડર્સે 24.75 કરોડમાં ખરીદ્યો હતો. તે આઈપીએલ ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બન્યો છે. આ સિવાય સનરાઇઝર્સ હૈદરાબાદે કમિન્સને 20.50 કરોડમાં ખરીદ્યો હતો. આઈપીએલ 2024ની હરાજીમાં બધી ફ્રેન્ચાઇઝીઓએ પોતાની ટીમ પુરી કરી લીધી છે. આઈપીએલની કઇ ટીમમાં કયો ખેલાડી રમશે તે વિશે જણાવી રહ્યા છીએ.

ચેન્નાઇ સુપર કિંગ્સ

ડેરીલ મિશેલ, સમીર રિઝવી, શાર્દુલ ઠાકુર, મુસ્તાફિઝુર રહેમાન, રચિન રવિન્દ્ર, અવનીશ રાવ અરવેલી, અજય મંડલ, અજિંક્ય રહાણે, દીપક ચાહર, ડેવોન કોનવે, મહેશ તિક્ષાણા, મતિશા પાથિરાના, મિશેલ સેન્ટનર, મોઈન અલી, એમએસ ધોની, મુકેશ ચૌધરી, નિશાંત સિંધુ, પ્રશાંત સોલંકી, રાજવર્ધન હંગરગેકર, રવિન્દ્ર જાડેજા, રુતુરાજ ગાયકવાડ, શૈક રશીદ, શિવમ દુબે, સિમરજીત સિંહ, તુષાર દેશપાંડે.

ગુજરાત ટાઇટન્સ

સ્પેન્સર જોન્સન, શાહરૂખ ખાન, ઉમેશ યાદવ, રોબિન મિન્ઝ, સુશાંત મિશ્રા, કાર્તિક ત્યાગી, અઝમતુલ્લા ઓમરઝાઈ, માનવ સુથાર, શુભમન ગિલ, રિદ્ધિમાન સાહા, અભિનવ મનોહર, સાંઈ સુદર્શન, દર્શન નલકાંડે, વિજય શંકર, જયંત યાદવ, રાહુલ તેવટિયા, સાઈ કિશોર, મોહિત શર્મા, મોહમ્મદ શમી, ડેવિડ મિલર, મેથ્યુ વેડ, કેન વિલિયમસન, નૂર અહમદ, રાશિદ ખાન, જોશ લિટલ.

સનરાઇઝર્સ હૈદરાબાદ

પેટ કમિન્સ, ટ્રેવિસ હેડ, જયદેવ ઉનડકટ, વાનિંદુ હસરંગા, જાથવેધ સુબ્રમણ્યન, આકાશ સિંહ, અબ્દુલ સમદ, અભિષેક શર્મા, રાહુલ ત્રિપાઠી, વોશિંગ્ટન સુંદર, સનવીર સિંહ, ભુવનેશ્વર કુમાર, મયંક અગ્રવાલ, ટી. નટરાજન, અનમોલપ્રીત સિંહ, મયંક માર્કંડે, ઉપેન્દ્ર સિંહ યાદવ, ઉમરાન મલિક, નીતીશ કુમાર રેડ્ડી, એડન માર્કરામ, માર્કો જેન્સેન, ગ્લેન ફિલિપ્સ, હેનરિક ક્લાસેન, ફઝલહક ફારૂકી, શાહબાઝ અહમદ.

કોલકાતા નાઇટ રાઇડર્સ

મિચેલ સ્ટાર્ક, મુજીબ રહેમાન, શેરફેન રધરફોર્ડ, ગુસ એટકિન્સન, મનીષ પાંડે, ચેતન સાકરીયા, કે.એસ. ભરત, રમણદીપ સિંહ, અંગક્રિશ રઘુવંશી, સાકિબ હુસૈન, અનુકુલ રોય, હર્ષિત રાણા, નીતિશ રાણા, રિંકુ સિંહ, શ્રેયસ ઐયર, સુયશ શર્મા, વૈભવ અરોરા, વરુણ ચક્રવર્તી, વેંકટેશ ઐયર, આન્દ્રે રસેલ, જેસન રોય, રહેમાનુલ્લાહ ગુરબાઝ, સુનીલ નારાયણ.

આ પણ વાંચો – ચેન્નઈ સુપર કિંગ્સે 20 વર્ષના આ અનકેપ્ડ ખેલાડી પર ખર્ચ કર્યા 8.40 કરોડ, રમ્યો છે ફક્ત 11 ટી-20 મેચ

પંજાબ કિંગ્સ

હર્ષલ પટેલ, રિલે રોસોયુ, ક્રિસ વોક્સ, આશુતોષ શર્મા, વિશ્વનાથ પ્રતાપ સિંહ, શશાંક સિંહ , તનય થ્યાગરાજન, પ્રિન્સ ચૌધરી, શિખર ધવન , અથર્વ તાઈડે, હરપ્રીત સિંહ, શિવમ સિંહ, અર્શદીપ સિંહ, હરપ્રીત બ્રાર, રાહુલ ચાહર, વિદ્વાથ કવેરપ્પા, ઋષિ ધવન, જીતેશ શર્મા, પ્રભસિમરન સિંહ, જોની બેરસ્ટો, કાગિસો રબાડા, નાથન એલિસ, લિયામ લિવિંગસ્ટોન, સેમ કુરાન, સિકંદર રઝા.

દિલ્હી કેપિટલ્સ

કુમાર કુશાગ્ર, ઝાય રિચાર્ડસન, હેરી બ્રૂક, સુમિત કુમાર, શાઈ હોપ, ટ્રિસ્ટન સ્ટબ્સ, રિકી ભુઈ, રસિક દાર, સ્વસ્તિક છીકારા, ઋષભ પંત, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, ઈશાંત શર્મા, પૃથ્વી શૉ , ખલીલ અહેમદ, લલિત યાદવ, પ્રવિણ દુબે, મુકેશ કુમાર, યશ ઢુલ, વિકી ઓસ્તવાલ, અભિષેક પોરેલ, ડેવિડ વોર્નર, મિશેલ માર્શ, એનરિચ નોર્ચ, લુંગી એન્ગિડી.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર

અલઝારી જોસેફ, યશ દયાલ, લોકી ફર્ગ્યુસન, ટોમ કરન, સ્વપ્નિલ સિંઘ, સૌરવ ચૌહાણ, આકાશ દીપ, અનુજ રાવત, દિનેશ કાર્તિક, ફાફ ડુ પ્લેસિસ, ગ્લેન મેક્સવેલ, હિમાંશુ શર્મા, કર્ણ શર્મા, મહિપાલ લોમરોર, મનોજ ભંડાગે , મયંક ડાગર, મોહમ્મદ સિરાજ, રાજન કુમાર, રજત પાટીદાર, રીસ ટોપલી, સુયશ પ્રભુદેસાઈ, વિરાટ કોહલી, વૈશક વિજય કુમાર, વિલ જેક્સ.

મુંબઈ ઇન્ડિયન્સ

ગેરાલ્ડ કોત્ઝે, નુવાન તુષારા, દિલશાન મદુશંકા, મોહમ્મદ નબી, શ્રેયસ ગોપાલ, અંશુલ કામ્બોજ, નમન ધીર, શિવાલીક શર્મા, રોહિત શર્મા, જસપ્રીત બુમરાહ, સૂર્યકુમાર યાદવ, ઈશાન કિશન, તિલક વર્મા, પીયૂષ ચાવલા, આકાશ માધવાલ, નેહલ વાઢેરા, કુમાર કાર્તિકેય સિંઘ, વિષ્ણુ વિનોદ, શમ્સ મુલાની, અર્જુન તેંડુલકર, ટિમ ડેવિડ, ડેવાલ્ડ બ્રેવિસ, જેસન બેહરેનડોર્ફ, રોમારિયો શેફર્ડ, હાર્દિક પંડ્યા.

રાજસ્થાન રોયલ્સ

રોવમાન પોવેલ, શુભમ દુબે, બર્ગર, ટોમ કોલ્હેર કાડમોર, આબિદ મુસ્તાક, એડમ ઝમ્પા, ડોનોવન ફરેરા, જોસ બટલર, શિમરોન હેટમાયર, ટ્રેન્ટ બોલ્ટ, અવેશ ખાન, ધ્રુવ જુરેલ, કુલદીપ સેન, કુણાલ રાઠોડ, નવદીપ સૈની, પ્રસિદ્ધ કૃષ્ણા, આર. અશ્વિન, રિયાન પરાગ, સંદીપ શર્મા, સંજુ સેમસન, યશસ્વી જયસ્વાલ, યુઝવેન્દ્ર ચહલ.

લખનઉ સુપર જાયન્ટ્સ

શિવમ માવી, એમ સિદ્ધાર્થ, ડેવિડ વિલી, એશ્ટોન ટર્નર, અર્ષીન કુલકર્ણી, અર્ષદ ખાન, કેએલ રાહુલ, દેવદત્ત પડ્ડિકલ, આયુષ બદોની, ક્રિષ્નપ્પા ગૌથમ, દીપક હુડા, રવિ બિશ્નોઈ, કૃણાલ પંડ્યા, યુદ્ધવીર સિંહ, પ્રેરક માંકડ, યશ ઠાકુર, અમિત મિશ્રા, મયંક યાદવ, મોહસીન ખાન, ક્વિન્ટન ડી કોક, નિકોલસ પૂરન, કાયલ મેયર્સ, માર્કસ સ્ટોઇનિસ, નવીન ઉલ હક, માર્ક વૂડ.

Web Title: Ipl 2024 all 10 team full squads after auction ag

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×