-
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ G20 સમિટ અંતર્ગત ગાંધીનગરના ગીફ્ટ સિટીમાં આયોજિત ઈન્ફાસ્ટ્રક્ચર ઈન્વેસ્ટર્સ ડાયલોગમાં હાજરી આપવા પહોંચ્યા હતા. (photo- @Bhupendrapbjp)
-
સોમવારે ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે જી20 ફાયનાન્સ ટ્રેક મીટિંગ દરમિયાન બેંક ઓફ જાપાનના ગવર્નર, કાઝુઓ યુએડા મીટિંગ રૂમની બહાર જોવા મળ્યા હતા. (Express photo by Nirmal Harindran)
-
જી20 સમિટમાં ભાગ લેવા ઇન્ડોનેશિયાના નાણા પ્રધાન મુલ્યાણી ઇન્દ્રાવતી સોમવારે મહાત્મા મંદિર આવ્યા હતા. (Express photo by Nirmal Harindran)
-
સોમવારે મહાત્મા મંદિર ખાતે જી-20 બેઠક બાદ મિટિંગ રૂમમાંથી બહાર આવી રહેલા રિઝર્વ બેંક ઓફ ઓસ્ટ્રેલિયાના ગવર્નર ફિલિપ લો. (Express photo by Nirmal Harindran)
-
G20 સમિટમાં ભાગ લેનાર નાણાંકીય ક્ષેત્રના મહિલા અધિકારીઓ સાથે ભારતના નાણાંમંત્રી નિર્મલા સીતારમન. @KGeorgieva @cafreeland @GitaGopinath @SecYellen #SriMulyani (photo- @Bhupendrapbjp)
-
ગાંધીનગરમાં G20 અંતર્ગત આયોજિત બેઠકમાં ભાગ લેવા આવેલા UAEના મિનિસ્ટર ઓફ સ્ટેટ ફોર ફાઇનાન્સિયલ અફેર્સ મહોમ્મદ અલ હુસેની સાથે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર ભાઇ પટેલ. (photo- @Bhupendrapbjp)
-
અમેરિકાના ટ્રેઝરી સેક્રેટરી જેનેટ યેલેન પણ સોમવારે મહાત્મા મંદિર ખાતે G20 મીટિંગમાં ભાગ લેવા અમદાવાદ આવ્યા હતા. (Express photo by Nirmal Harindran)
-
બેંક ઓફ ઈંગ્લેન્ડના ગવર્નર એન્ડ્રુ બેઈલી (Express photo by Nirmal Harindran)
-
ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે સોમવારે G20 ફાયનાન્સ ટ્રેક મીટિંગમાં દેશના નાણામંત્રી નિર્મલા સીતારમન આવ્યા હતા. (Express photo by Nirmal Harindran)
-
RBI ગવર્નર શક્તિકાંત દાસ સોમવારે ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે G20 ફાયનાન્સ ટ્રેક મીટિંગ માટે આવ્યા હતા. (Express photo by Nirmal Harindran)
-
વિશ્વ બેંકના પ્રમુખ અજય બંગા ( Express photo by Nirmal Harindran)