-
Biparjoy cyclone jakhau village photos : બિપરજોય વાવાઝોડું આજે સાંજે ગુજરાતના જખૌને ટકરાવવાની સંભાવના વચ્ચે તંત્ર દ્વારા બેટ વિસ્તારમાં વસતા તમામ લોકોને સ્થળાંતર કરીને સલામત વિસ્તારમાં ખસેડવામાં આવ્યા છે. જ્યારે વાવાઝોડું ત્રાટકે તે પહેલા જખૌ ગામમાં કેવા દ્રશ્યો જોવા મળ્યાએ તસવીરોમાં જોઈ શકાય છે.
-
ચક્રવાત બિપરજોયના લેન્ડફોલ પહેલા ગુરુવારે જખૌ ગામમાં એક એમ્બ્યુલન્સ સ્ટેન્ડ-બાય. (Express photo by Nirmal Harindran)
-
ચક્રવાત બિપરજોયના લેન્ડફોલ પહેલા ગુરુવારે જખૌ બંદર નજીક વેરાન લાગતા વિસ્તારમાં એક રખડતા શ્વાનની તસવીર (Express photo by Nirmal Harindran)
-
બિપરજોય વાવાઝોડું આવે એ પહેલા પીવાનું પાણીની વ્યવસ્થા કરતી સ્થાનિક મહિલાઓ (Express photo by Nirmal Harindran)
-
ચક્રવાત બિપરજોયના લેન્ડફોલ પહેલા ગુરુવારે જખૌ ગામમાં ઘરે ઘરે પાણીના કેન લઈ જતા ગ્રામજનો (Express photo by Nirmal Harindran)
-
જખૌમાં ચક્રવાત આશ્રયસ્થાનમાં ફકીરાણી જાટ જાતિના લોકો (કચ્છના મહાન રણના વિચરતી). આશ્રય સ્થાનમાં આસરો લઇ રહ્યા છે (Express photo by Nirmal Harindran)
-
બિપરજોય વાવાઝોડું સાંજે જખૌને ટકરાવવાનીસંભાવના વચ્ચે જખૌ ગામમાં સલામતીના પગલાં લેવાયા છે. જખૌમાં ચક્રવાત આશ્રયસ્થાનમાં ફકીરાણી જાટ જાતિના લોકો (કચ્છના મહાન રણના વિચરતી). આશ્રય સ્થાનમાં આસરો લઇ રહ્યા છે (Express photo by Nirmal Harindran)