-
Happy Radha Ashtami Shubhkamnaye Sandesh In Gujarati : રાધા અષ્ટમી એટલે શ્રીકૃષ્ણના રાધાજીનો પ્રગાટ્ય દિવસ છે. હિંદુ પંચાગ મુજબ ભાદરવી સુદ આઠમ તિથિ પર રાધાજીનો બરસાનામાં જન્મ થયો હતો. આ વખતે 31 ઓગસ્ટ, 2025 રવિવારના રોજ રાધા જયંતી છે. બરસાના, વૃંદાવન, ગોકુલ, મથુરા સહિત દેશભરના કૃષ્ણ મંદિરોમાં રાધા અષ્ટમી ધામધૂમપૂર્વક ઉજવાય છે. શ્રીકૃષ્ણના ભક્તો માટે રાધા અષ્ટમી ખુબ મહત્વ હોય છે. અહી રાધા અષ્ટમી શુભેચ્છા સંદેશ આપ્યા છે, જેના વડે પ્રિયજનોને મોકલી રાધાષ્ટમીની શુભકામના પાઠવી શકાય છે. (Photo: Social Media)
-
રાધે રાધે જપા કરો
કૃષ્ણ નામ રસ પિયા કરો
રાધા આઠમની હાર્દિક શુભકામના
Happy Radha Ashtami
(Photo: Social Media) -
રાધા ના સાચા પ્રેમનું આ ઇનામ છે
લોકો કૃષ્ણ પહેલા રાધા નું નામ લે છે
રાધા અષ્ટમીની હાર્દિક શુભકામના
Happy Radha Ashtami
(Photo: Social Media) -
રાધા કૃષ્ણ કા મિલન તો બસ એક બહાના થા
દુનિયા કો પ્રેમ કા મતલભ સમજાના થા
રાધાષ્ટમીની હાર્દિક શુભકામના
Happy Radha Ashtami
(Photo: Social Media) -
શ્યામ વર્ણ હૈ શ્યામ કા
રાધે ચંદા ચકોરી
દિલ કો ભાયે શ્યામ કો
યે વૃંદાવન કી છોરી
રાધા જયંતિની હાર્દિક શુભકામના
Happy Radha Ashtami
(Photo: Social Media) -
હતી એક ઘેલી રાધા અને
રાધા નો એક શ્યામ હતો
થતી પ્રેમ ની ત્યાં સાંજ અને
મુરલી થી થતો ત્યાં નો દિવસ હતો
જાણે પ્રીત જે મારા રાધે શ્યામની
તે જ જાણે કે શરીર થી નહીં પણ
આત્મા થી કરેલા પ્રેમ નો બેડો પાર હતો
રાધા અષ્ટમીની શુભેચ્છા
Happy Radha Ashtami 2025
(Photo: Social Media)