-
Happy Ganesh Chaturthi 2025:
Excerpt: ગણેશ ચતુર્થી 2025 શુભેચ્છા સંદેશ અને અવતરણો : ગણેશ ચતુર્થીથી શરૂ થનાર ગણેશોત્સવની આપ સૌને હાર્દિક શુભકામના. આ પાવન અવસર પર તમારા પ્રિયજનોના જીવનમાંથી મુશ્કેલી, પરેશાનીઓ અને કષ્ટો દૂર થાય તેવી પ્રાર્થના અને ગણેશ ચુતર્થીના શુભેચ્છા સંદેશ મોકલી આ દિવસને યાદગાર બનાવી શકો છો. (Photo: Freepik) -
ૐ ગં ગણપતયે નમો નમઃ
શ્રી સિદ્ધિ વિનાયક નમો નમ:
અષ્ટ વિનાયક નમો નમ:
ગણપતિ બાપ્પા મોરયા
ગણેશ ચતુર્થીની શુભેચ્છા
Happy Ganesh Chaturthi 2025
(Photo: Freepik) -
વક્રતુંડ મહાકાય, સુર્યકોટી સમપ્રભ,
નિર્વિઘ્નં કુરુમે દેવ, સર્વ કાર્યેષુ સર્વદા
ગણેશ ચતુર્થીના પાવન પર્વ પર શુકામના
Happy Ganesh Chaturthi 2025
(Photo: Freepik) -
વિઘ્નહર્તા આપ સૌના જીવનના તમામ વિઘ્નો દૂર કરે અને સર્વ રીતે આપનું તથા આપના પરિવારનું કલ્યાણ કરે એવી પ્રાર્થના.
ગણેશ મહોત્સવની શુભકામના
Happy Ganesh Chaturthi 2025
(Photo: Freepik) -
प्रणम्य शिरसा देवं गौरीपुत्रं विनायकम् ।
भक्तावासं स्मरेन्नित्यं धर्मकामार्थ सिद्धये ॥
જેના નામસ્મરણ માત્રથી વિઘ્ન હટી જાય અને કષ્ટ કપાઈ જાય એવા ભગવાન વિઘનહર્તા દેવ ગણેશજીના પાવન પર્વ ગણેશ ચતુર્થીની આપ સૌને મંગળ શુભકામનાઓ.
Happy Ganesh Chaturthi 2025
(Photo: Canva) -
દિલ સે જો ભી માંગો વો મિલેગા
યે ગણેશજી કા દરબાર હૈ
દેવો કે દેવ વક્રતુંડ મહાકાય કો
અપને હર ભક્ત સે પ્યાર હૈ
ગણેશ ચતુર્થીની આપ સૌને હાર્દિક શુભકામના
Happy Ganesh Chaturthi 2025
(Photo: Canva)
