Today Latest News Update in Gujarati 31 August 2025 : વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચીન મુલાકાતે ગયા છે. આજે તેઓ એસસીઓ સમિટમાં ભાગ લઇ રહ્યા છે. આ એસસીઓ શિખર સંમેલનની વિશેષતા તેમની રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથેની મુલાકાત છે. આ બેઠક એટલા માટે પણ વધુ મહત્વની છે કારણ કે અમેરિકા સાથે ભારતના સંબંધો તણાવપૂર્ણ બન્યા છે.
ચીનના તિયાનજીનમાં ચીનના રાષ્ટ્રપતિ સી જિનપિંગ સાથે દ્વિપક્ષીય બેઠક દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, હું શાંઘાઇ સહયોગ સંગઠન (SCO)ની ચીન દ્વારા સફળ અધ્યક્ષતા માટે તમને અભિનંદન પાઠવું લછું. ચીન યાત્રાનું નિર્માણ અનેઆજની આપણી બેઠક માટે તમને ધન્યવાદ આપુ છું. બંને દેશોના 2.8 અબજ લોકોનું હિત આપણા સહયોગ સાથે જોડાયેલું છે. તેનાથી સંપૂર્ણ માનવતાના કલ્યાણનો માર્ગ ખુલશે. આપણે પરસ્પર વિશ્વાસ, સમ્માન અને સંદવેદનશીલતાના આધાર પર આપણા સંબંધોને આગળ વધારવા માટે પ્રતિબદ્ધ છીએ.
ઇન્દોર જતી એર ઇન્ડિયાનું ઇમરજન્સી લેન્ડિંગ, આગ લાગવાના સંકેત મળ્યા હતા
ઈન્દોર જતી એર ઈન્ડિયાની ફ્લાઇટનું રવિવારે ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. દિલ્હીથી ઇન્દોર જઇ રહેલી એર ઇન્ડિયાની ફ્લાઇટને રવિવારે ઉડાન ભર્યાના થોડા સમય બાદ દિલ્હી પરત ફરી હતી. પાયલોટને ઇન્દોર જવા રવાના થયેલી ફ્લાઇટ એઆઇ 2913 વિમાનના જમણા એન્જિનમાં આગ લાગવાના સંકેત મળ્યા બાદ પરત ફરી હતી. એર ઇન્ડિયાએ જણાવ્યું હતું કે ક્રૂએ સ્ટાન્ડર્ડ પ્રોસિઝરનું પાલન કર્યું હતું, એન્જિન બંધ કરી દીધું હતું અને વિમાનને સુરક્ષિત રીતે દિલ્હી પરત ઉતાર્યું હતું. જો કે આ ઘટનામાં કોઇ ઇજા થઇ હોવાના સમાચાર નથી.
લખનઉમાં એક ફટાકડાની ફેકટરીમાં વિસ્ફોટ થતા 2 લોકોના મોત થયા છે. યુપીના સંયુક્ત પોલીસ કમિશનર (કાયદા વ્યવસ્થા) બબલૂ કુમારે કહ્યું કે, અમને એક ઘરમાં વિસ્ફોટની સુચના મળી હતી. રાહત કામગીરી શરૂ કરવામાં આવી છે. આ ઘટનામાં મકાન માલિક આલમની પત્નીનું મોત થયું છે. તેમના બાળક અને પડોશી પરિવારના બાળકો ઘાયલ થયા છે.
https://platform.twitter.com/widgets.js#watch | लखनऊ, उत्तर प्रदेश: संयुक्त पुलिस आयुक्त (कानून-व्यवस्था) बबलू कुमार ने बताया, "हमें एक घर में विस्फोट की सूचना मिली है। राहत कार्य शुरू कर दिया गया है। मकान मालिक आलम की पत्नी की मृत्यु हो गई है। उनके बच्चे और पड़ोसी परिवारों के बच्चे घायल हुए हैं…" https://t.co/tXmDz2kyB0 pic.twitter.com/tYZiUJlLtK
— ANI_HindiNews (@AHindinews) August 31, 2025
જેડીયુ નેતા કે.સી. ત્યાગીએ રાજદ પક્ષના નેતા તેજસ્વી યાદવના ડુપ્લીકેટ મુખ્યમંત્રી વાળા નિવેદન વિશે કહ્યું કે, INDIA ગઠબંધનમાં કંઇ પણ ઠીક નથી. તેની પહેલા રાહુલ ગાંધીએ મુખ્યમંત્રી કોણ હશે? આ સવાલ પર મૌન રાખ્યું હતું, હવે નવી રીતે તેજસ્વી યાદવે પોતાને જ મુખ્યમંત્રીના ઉમેદવાર જાહેર કરી દીધા છે. આગામી સમયમાં આ વિવાદ વધુ વકરશે.
https://platform.twitter.com/widgets.js#watch | दिल्ली: JDU नेता के.सी. त्यागी ने राजद नेता तेजस्वी यादव के 'डुप्लिकेट मुख्यमंत्री' वाले बयान पर कहा, "INDIA गठबंधन में सब कुछ ठीक नहीं है। इससे पहले राहुल गांधी ने 'मुख्यमंत्री कौन होगा?' इस सवाल पर चुप्पी साध गए थे, अब नए तरीके से तेजस्वी यादव ने अपने आप को… pic.twitter.com/J2AVfqIUuX
— ANI_HindiNews (@AHindinews) August 31, 2025
ઈન્દોર જતી એર ઈન્ડિયાની ફ્લાઇટનું રવિવારે ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. દિલ્હીથી ઇન્દોર જઇ રહેલી એર ઇન્ડિયાની ફ્લાઇટને રવિવારે ઉડાન ભર્યાના થોડા સમય બાદ દિલ્હી પરત ફરી હતી. પાયલોટને ઇન્દોર જવા રવાના થયેલી ફ્લાઇટ એઆઇ 2913 વિમાનના જમણા એન્જિનમાં આગ લાગવાના સંકેત મળ્યા બાદ પરત ફરી હતી. એર ઇન્ડિયાએ જણાવ્યું હતું કે ક્રૂએ સ્ટાન્ડર્ડ પ્રોસિઝરનું પાલન કર્યું હતું, એન્જિન બંધ કરી દીધું હતું અને વિમાનને સુરક્ષિત રીતે દિલ્હી પરત ઉતાર્યું હતું. જો કે આ ઘટનામાં કોઇ ઇજા થઇ હોવાના સમાચાર નથી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચીન મુલાકાતે ગયા છે. આજે તેઓ એસસીઓ સમિટમાં ભાગ લઇ રહ્યા છે. આ એસસીઓ શિખર સંમેલનની વિશેષતા તેમની રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથેની મુલાકાત છે. આ બેઠક એટલા માટે પણ વધુ મહત્વની છે કારણ કે અમેરિકા સાથે ભારતના સંબંધો તણાવપૂર્ણ બન્યા છે.
https://platform.twitter.com/widgets.js#watch | तियानजिन, चीन: चीनी राष्ट्रपति शी जिनपिंग के साथ द्विपक्षीय बैठक के दौरान, प्रधानमंत्री नरेंद्र मोदी ने कहा, "हमारे विशेष प्रतिनिधियों के बीच सीमा प्रबंधन को लेकर एक समझौता हुआ है। कैलाश मानसरोवर यात्रा फिर से शुरू हुई है। दोनों देशों के बीच सीधी उड़ानें भी फिर से शुरू… pic.twitter.com/SmqqlrAUDb
— ANI_HindiNews (@AHindinews) August 31, 2025
ચીનના તિયાનજીનમાં ચીનના રાષ્ટ્રપતિ સી જિનપિંગ સાથે દ્વિપક્ષીય બેઠક દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, હું શાંઘાઇ સહયોગ સંગઠન (SCO)ની ચીન દ્વારા સફળ અધ્યક્ષતા માટે તમને અભિનંદન પાઠવું લછું. ચીન યાત્રાનું નિર્માણ અનેઆજની આપણી બેઠક માટે તમને ધન્યવાદ આપુ છું. બંને દેશોના 2.8 અબજ લોકોનું હિત આપણા સહયોગ સાથે જોડાયેલું છે. તેનાથી સંપૂર્ણ માનવતાના કલ્યાણનો માર્ગ ખુલશે. આપણે પરસ્પર વિશ્વાસ, સમ્માન અને સંદવેદનશીલતાના આધાર પર આપણા સંબંધોને આગળ વધારવા માટે પ્રતિબદ્ધ છીએ.
https://platform.twitter.com/widgets.jsSharing my remarks during meeting with President Xi Jinping. https://t.co/pw1OAMBWdc
— Narendra Modi (@narendramodi) August 31, 2025