Today Latest News Update in Gujarati 24 August 2025 : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી બિહારમાં મતદાતા અધિકાર યાત્રા કરી રહ્યા છે. આ યાત્રા દરમિયાન રાજદ નેતા તેજસ્વી યાદવ પણ રાહુલ ગાંધી સાથે જોડાયા છે. અહીં તેમણે જનસભા પણ સંબોધિત કરી હતી. બિહારના અરરિયામાં લોકસભામાં વિરોદ પક્ષના નેતા અને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું કે, અમારી વચ્ચે એક સારું જોડાણ છે, અમે તમામ પક્ષો સાથે કામ કરી રહ્યા છે, કોઇ તણાવ નથી. પરસ્પર સમ્માન છે, વૈચારિક રીતે અમે એક છીએ, રાજકીય રીતે બહુસારા પરિણામ આવશે પરંતુ તેની માટે વોટ ચોરીને રોકવી પડશે.
Today News: BSFએ કચ્છમાં 15 પાકિસ્તાની માછીમારો પકડ્યા, બોટ પણ જપ્ત
ગુજરાતના કચ્છ જિલ્લામાં ભારત-પાકિસ્તાન સરહદ નજીક બોર્ડર સિક્યુરિટી ફોર્સે 15 પાકિસ્તાની માછીમારોની ધરપકડ કરી છે. ANIને અધિકારીઓએ જણાવ્યું હતું કે, ગઈકાલે સવારે તેઓ ગેરકાયદેસર રીતે દરિયાઈ સરહદ પાર કરીને નિર્ધારિત ધોરણોનું ઉલ્લંઘન કરતા પકડાયા હતા. એક એન્જિનવાળી બોટ પણ જપ્ત કરવામાં આવી છે, અને માછીમારોને વધુ તપાસ માટે સ્થાનિક પોલીસને સોંપવામાં આવ્યા છે.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી બિહારમાં મતદાતા અધિકાર યાત્રા કરી રહ્યા છે. આ યાત્રા દરમિયાન રાજદ નેતા તેજસ્વી યાદવ પણ રાહુલ ગાંધી સાથે જોડાયા છે. અહીં તેમણે જનસભા પણ સંબોધિત કરી હતી. બિહારના અરરિયામાં લોકસભામાં વિરોદ પક્ષના નેતા અને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું કે, અમારી વચ્ચે એક સારું જોડાણ છે, અમે તમામ પક્ષો સાથે કામ કરી રહ્યા છે, કોઇ તણાવ નથી. પરસ્પર સમ્માન છે, વૈચારિક રીતે અમે એક છીએ, રાજકીય રીતે બહુસારા પરિણામ આવશે પરંતુ તેની માટે વોટ ચોરીને રોકવી પડશે.
https://platform.twitter.com/widgets.js#watch | अररिया, बिहार: लोकसभा में नेता प्रतिपक्ष व कांग्रेस सांसद राहुल गांधी ने कहा, "हमारे बीच एक बहुत अच्छी साझेदारी बनी है, हम सभी दल एक साथ काम कर रहे हैं, कोई तनाव नहीं है, आपसी सम्मान है, वैचारिक रूप से हम एकजुट हैं, राजनीतिक रूप से हम एकजुट हैं, बहुत अच्छे परिणाम होंगे… pic.twitter.com/BWUOcbweSN
— ANI_HindiNews (@AHindinews) August 24, 2025
ગુજરાતના કચ્છ જિલ્લામાં ભારત-પાકિસ્તાન સરહદ નજીક બોર્ડર સિક્યુરિટી ફોર્સે 15 પાકિસ્તાની માછીમારોની ધરપકડ કરી છે. ANIને અધિકારીઓએ જણાવ્યું હતું કે, ગઈકાલે સવારે તેઓ ગેરકાયદેસર રીતે દરિયાઈ સરહદ પાર કરીને નિર્ધારિત ધોરણોનું ઉલ્લંઘન કરતા પકડાયા હતા. એક એન્જિનવાળી બોટ પણ જપ્ત કરવામાં આવી છે, અને માછીમારોને વધુ તપાસ માટે સ્થાનિક પોલીસને સોંપવામાં આવ્યા છે.
https://platform.twitter.com/widgets.jsAn engine-fitted country boat has also been seized, and the fishermen have been handed over to local police for further investigation: Officials
— ANI (@ANI) August 24, 2025