Gujarat Latest News Update Today in Gujarati 17 August 2025: ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લા ભારત પરત આવ્યા છે. તેઓ આજે રવિવારે સવારે દિલ્હી એરપોર્ટ પર ઉતર્યા હતા, જ્યાં તેમનું દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય નેતાઓએ જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતું. શુભાંશુ શુક્તા નાસાના Axiom 4 અવકાશ મિશન માટે ઈન્ટરનેશનલ સ્પેસ સ્પેશન માટે 25 જૂને રવાના હતા, ત્યાંથી તેઓ 15 જુલાઇએ પૃથ્વી પર પરત આવ્યા હતા. શુભાંશુ શુક્લા આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે.
બિગ બોસ વિનર એલ્વિશ યાદવના ઘરે ફાયરિંગ
ગુરુગ્રામમાં રહેતા યુટ્યુબર અને બિગ બોસ વિનગર એલ્વિશ યાદવના ઘરે આજે વહેલી સવારે અજાણ્યા શખ્સો દ્વારા ફાયરિંગની ઘટના બની છે. માસ્ક પહેરેલા અજ્ઞાત લોકોએ એલ્વિશ સાયવના ઘર પર ગોળીબાર કર્યો છે.
જમ્મુ કાશ્મીરના કઠુઆમાં વાદળ ફાટ્યું, ભૂસ્ખલનથી લોકોમાં દહેશત
જમ્મુ કાશ્મીરના કઠુઆના જોધ ગામમાં અચાનક પૂર અને ભૂસ્ખલનની ઘટના બની છે. ભૂસ્ખલનથી 2 થી 3 ઘરો પ્રભાવિત થયા છે અને 6 લોકો ફસાયેલા હોવાના અહેવાલ છે; હાલ બચાવ કામગીરી ચાલુ છે. ભૂસ્ખલનના કારણે અમુક રસ્તાઓ પણ ધોવાઈ ગયા છે.
જમ્મુ કાશ્મીરના કઠુઆના જોધ ગામમાં અચાનક પૂર અને ભૂસ્ખલનની ઘટના બની છે. ભૂસ્ખલનથી 2 થી 3 ઘરો પ્રભાવિત થયા છે અને 6 લોકો ફસાયેલા હોવાના અહેવાલ છે; હાલ બચાવ કામગીરી ચાલુ છે. ભૂસ્ખલનના કારણે અમુક રસ્તાઓ પણ ધોવાઈ ગયા છે.
J&K's Kathua cloudburst | An incident of flash floods and a landslide took place at Jodh village in Kathua. 2-3 houses have been affected by the landslide. There are reports of six people trapped; rescue operations are underway. Some roads on the way have also been washed out due… https://t.co/bQfW8Q31xj
— ANI (@ANI) August 17, 2025
ગુરુગ્રામમાં રહેતા યુટ્યુબર અને બિગ બોસ વિનગર એલ્વિશ યાદવના ઘરે આજે વહેલી સવારે અજાણ્યા શખ્સો દ્વારા ફાયરિંગની ઘટના બની છે. માસ્ક પહેરેલા અજ્ઞાત લોકોએ એલ્વિશ સાયવના ઘર પર ગોળીબાર કર્યો છે.
https://platform.twitter.com/widgets.js#watch | Haryana: Visuals from the residence of YouTuber and Big Boss OTT winner Elvish Yadav in Gurugram, where three masked miscreants opened fire at around 5:30 AM this morning. pic.twitter.com/dfABTnW82g
— ANI (@ANI) August 17, 2025
ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લા ભારત પરત આવ્યા છે. તેઓ આજે રવિવારે સવારે દિલ્હી એરપોર્ટ પર ઉતર્યા હતા, જ્યાં તેમનું દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય નેતાઓએ જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતું. શુભાંશુ શુક્તા નાસાના Axiom 4 અવકાશ મિશન માટે ઈન્ટરનેશનલ સ્પેસ સ્પેશન માટે 25 જૂને રવાના હતા, ત્યાંથી તેઓ 15 જુલાઇએ પૃથ્વી પર પરત આવ્યા હતા. શુભાંશુ શુક્લા આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે.
https://platform.twitter.com/widgets.jsआज दिल्ली एयरपोर्ट पर ग्रुप कैप्टन शुभांशु शुक्ला जी का स्वागत करना करोड़ों भारतीयों की आकांक्षाओं और सपनों का उत्सव था। उनके साथ मिशन के लिए नामित बैकअप यात्री ग्रुप कैप्टन प्रशांत बालकृष्णन नायर जी भी थे। केंद्रीय विज्ञान एवं प्रौद्योगिकी राज्य मंत्री डॉ. जितेंद्र सिंह जी तथा… pic.twitter.com/XwX5pqztXk
— Rekha Gupta (@gupta_rekha) August 16, 2025