scorecardresearch
Premium

મહારાષ્ટ્રની જીત પર PM નરેન્દ્ર મોદીનું પહેલું નિવેદન, કહ્યું- હું લોકોને ખાતરી આપું છું…

Maharashtra Assembly Elections Result: મહારાષ્ટ્રમાં મહાયુતિ સરકાર પરત ફરી રહી છે. રાજ્યમાં ભાજપ અને તેના સાથી પક્ષોની જંગી જીત પર પીએમ નરેન્દ્ર મોદીની પ્રતિક્રિયા આવી છે.

pm narendra modi on maharashtra elections result
મહારાષ્ટ્રમાં મહાયુતિ સરકાર પરત ફરી રહી છે. (તસવીર: Jansatta)

Maharashtra Assembly Elections Result: મહારાષ્ટ્રમાં મહાયુતિ સરકાર પરત ફરી રહી છે. રાજ્યમાં ભાજપ અને તેના સાથી પક્ષોની જંગી જીત પર પીએમ નરેન્દ્ર મોદીની પ્રતિક્રિયા આવી છે. તેમણે X પર પોસ્ટ કર્યું NDAને ઐતિહાસિક જનાદેશ આપવા બદલ મહારાષ્ટ્રના અમારા ભાઈઓ અને બહેનોનો, ખાસ કરીને યુવાનો અને મહિલાઓનો હૃદયપૂર્વક આભાર… હું લોકોને ખાતરી આપું છું કે અમારું ગઠબંધન મહારાષ્ટ્રની પ્રગતિ માટે કામ કરવાનું ચાલુ રાખશે…”

ઝારખંડ ચૂંટણી પરિણામો પર PM નરેન્દ્ર મોદીએ શું કહ્યું? – પીએમ નરેન્દ્ર મોદીએ X પર પોસ્ટ કરીને કહ્યું, “હું ઝારખંડના લોકોનો અમારા તરફના સમર્થન માટે આભાર માનું છું. અમે લોકોના પ્રશ્નો ઉઠાવવામાં અને રાજ્ય માટે કામ કરવામાં હંમેશા અગ્રેસર રહીશું. હું જેએમએમના નેતૃત્વવાળા ગઠબંધનને રાજ્યમાં તેમના પ્રદર્શન માટે પણ અભિનંદન આપું છું.

Web Title: Pm narendra modi first statement on maharashtra victory said i assure the people rp

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×