Kargil Vijay Diwas 2024: 26મી જુલાઈ કારગીલ વિજય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ એ દિવસ છે જ્યારે ભારતના બહાદુર સપૂતોએ જમ્મુ-કાશ્મીરના કારગિલ શિખરો પરથી પાકિસ્તાની ઘૂસણખોરોને ભગાડીને ‘ઓપરેશન વિજય’ સફળતાપૂર્વક પાર પાડ્યું હતું. આજે ભારતીય સેનાની આ શાનદાર જીતના 25 વર્ષ પૂર્ણ થયા છે, પરંતુ આજે પણ લોકો તે દિવસને સેનાના જવાનો માટે સમાન ગર્વ અને સમાન સન્માન સાથે યાદ કરે છે.
કારગિલ વિજય દિવસ નિમિત્તે દેશમાં અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે, આ સાથે જ આ ખાસ અવસર પર દેશવાસીઓ દેશ માટે બલિદાન આપનાર બહાદુર સૈનિકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે. આવી સ્થિતિમાં કારગિલ વિજય દિવસની 25મી વર્ષગાંઠ પર, તમે તમારા પ્રિયજનોને કેટલાક ખાસ સંદેશાઓ, અવતરણો, વ્હોટ્સએપ શુભેચ્છાઓ અને ફેસબુક શુભેચ્છાઓ દ્વારા પણ શુભેચ્છા પાઠવી શકો છો અને બહાદુર શહીદોને પણ યાદ કરી શકો છો.
કારગિલ વિજય દિવસ પર શહીદ થયેલા જવાનોને યાદ કરીને આ સંદેશ તમારા પ્રિયજનોને મોકલો-
એ મેરે વતન કે લોગોં તુમ ખૂબ લગા લો નારા
યે શુભ દિન હૈ હમ સબકા લહરા લો તિરંગા પ્યારા
પર મત ભૂલો સીમા પર વીરોં ને હૈ પ્રાણ ગંવાએ
કુછ યાદ ઉન્હેં ભી કરલો,
જો લોટ કે ઘર ન આયે,
જો લોટ કે ઘર ન આયે..
કિસી ગજરે કી ખુશબૂ કો મહકતા છોડ આયા હું,
મેરી નન્હી સી ચિડિયા કો ચહકતા છોડ આયા હું,
મુઝે છાતી સે અપને તું લગા લે યે ભારત માં,
મૈં અપની માં કી બાંહ કો તરસતા છોડ આયા હું…વિજય દિવસની શુભ્ચેછાઓ..
વક્ત વીર શહીદો કા થા, હર સપૂત બલિદાની થા,
કારગિલ પર્વત શિખર પર પવન ચલા તુફાની થા,
હિમપ્રપાત બન હિમગિરી સે રક્ત શત્રુ કા જમા દિયા,
વિજય દિવસ કી શૌર્ય પતાકા દેને વાલા અભિમાની થા…
ઉનકે હૌંસલે કા ભુગતાન ક્યાં કરેગા કોઈ,
ઉનકી શહાદત કા કર્જ દેશ પર ઉધાર હૈ,
આપ ઔર હમ ઈસ લિએ ખુશહાલ હૈ ક્યોંકી
સીમા પર સૈનિક શહાદત કો તૈયાર હૈ…વિજય દિવસની શુભેચ્છાઓ…
દિલી મેં સમાઈ થી યહી ચાહત વતન આઝાદ હો મેરા
કહા વીરોં ને દુશ્મન સે ચલેગા જોર ન તેરા
યાદ ઉનકી ન ભુલાઓ તુમ યે દિન મુશ્કિલ સે આયા હૈ
જશ્ન એ આઝાદી મનાઓ યે દિન મુશ્કિલ સે પાયા હૈ….કારગીલ વિજય દિવસની શુભેચ્છાઓ
દિલ સે નિકલેગી ન મર કર ભી વતન કી ઉલ્ફત
મેરી મિટ્ટી સે ભી ખુશ્બૂ એ વફા આયેગી..વિજય દિવસની શુભેચ્છાઓ
આ પણ વાંચોઃ- કારગિલ વિજય દિવસ: તે શહીદ સપૂત જેણે 22 દિવસ સહન કરી પાકિસ્તાની સેનાની હેવાનિયત, છતા એકપણ રહસ્ય ખોલ્યું ન હતું
હમને સદિયોં મેં યે આઝાદી કી નેમત પાઈ હૈ
સેંકડો કુર્બાનિયાં દેકર યે દૌલત પાઈ હૈ..કારગીલ વિજય દિવસની શુભેચ્છાઓ…
વતન પે જો ફિદા હોગા, અમર વો નૌજવાં હોગા
રહેગી જબ તલક દુનિયા, યહ અફસાના બયાં હોગા..કારગીલ વિજય દિવસની શુભેછાઓ..