scorecardresearch
Premium

Happy Independence Day 2024 Wishes : આ સ્વતંત્રતા દિવસ પર શૌર્યથી તળબોર પાઠવો શુભેચ્છા સંદેશા

Happy Independence Day 2024 Wishes Messages Quotes Image In Gujarati: 15મી ઓગસ્ટ ભારતનો સ્વતંત્રતા દિવસ છે, જે સમગ્ર દેશમાં ગર્વ અને ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. અહીં ખાસ ઇમેજ ક્વોટ્સ સાથે સ્વતંત્રતા દિવસ શુભેચ્છા સંદેશ રજૂ કરવામાં આવ્યા છે.

Happy Independence Day 2024 Wishes: સ્વતંત્રતા દિવસ શુભેચ્છા સંદેશઓ
Happy Independence Day 2024 Wishes: સ્વતંત્રતા દિવસ શુભેચ્છા સંદેશઓ – photo- freepiks

Happy Independence Day Wishes Quotes in Gujarati 2024, Swatantrata Diwas Wishes Quotes with Images Messages: આપણો દેશ 15 ઓગસ્ટ 1947ના રોજ આઝાદ થયો હતો. આવી સ્થિતિમાં આ વર્ષે આપણે આપણો 78મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યા છીએ. આ ખાસ અવસર પર, તમે તમારા મિત્રો અને સંબંધીઓને વિશેષ સંદેશ મોકલીને સ્વતંત્રતાની ઉજવણી કરી શકો છો.

Independence Day 2024 Wishes છ આ સંદેશાઓ અને ચિત્રો સાથે સ્વતંત્રતા દિવસની શુભેચ્છા

હર એક દિલમેં હિન્દુસ્તાન હૈ
રાષ્ટ્ર કે લિએ માન – સમ્માન હૈ,
ભારત મા કે બેટે હૈં હમ,
ઈસ મિટ્ટી પર હમ સબ કો અભિમાન હૈ

સારે જહાં સે અચ્છા, હિન્દોસ્તાં હમારા
હમ બુલબુલે હૈં ઈસકી, યે ગુલિસ્તાં હમા રા હમારા

દે સલામી ઈસ તિરંગે કો જિસસે તેરી શાન હૈ
સિર હમેશા ઉંચા રખના ઈસકા, જબ તક દિલ મેં જાન હૈ
સ્વતંત્રતા દિવસની શુભેચ્છા

મૈંને ઢૂંઢા બહુત વો જહાં ના મિલા,
મેરે વતન જૈસી ના જમીં, ના કોઈ આસમાં મિલા
સ્વતંત્રતા દિવસની હાર્દિક શુભેચ્છાઓ

Independence Day 2024 Quotes

યહ દિન હૈ અભિમાન કા
હૈ માતા કે માન કા
નહીં જાએગા રક્ત વ્યર્થ
વીરો કે બલિદાન કા
સ્વતંત્રતા દિવસની હાર્દિક શુભેચ્છાઓ

મારા દેશની માટી લાગે છે મને કુંદન
આજે 15મી ઑગસ્ટ, ચાલો કરીયે ધ્વજ વંદન
તિરંગા ની વધારો શાન સૌ ભેગા મળી આજે
આ હિન્દુસ્તાન સૌનું માન છે એને કરીયે વંદન
happy Independence Day

ગલી ગલી મેં નારા હૈ, હિન્દુસ્તાન હમારા હૈ
સ્વતંત્રતા દિવસની શુભેચ્છા

Independence Day 2024 Whatsapp Status

છે ત્રિરંગા સાથે અશોકચક્ર એ બેમિશાલ
ભારત ભાગ્ય વિધાતાની આન,બાન, શાન છે
સ્વતંત્રતા દિવસની હાર્દિક શુભેચ્છાઓ

ચૂમા થા વીરોં ને ફાંસી કા ફંદા
યૂં હી નહી મિલી થી આઝાદી ખૈરાત મેં હમેં
happy Independence Day

Independence Day 2024 Images

આ પણ વાંચોઃ- Happy Independence Day 2024 Wishes: સ્વતંત્રતા દિવસ શુભેચ્છા સંદેશ, 15 ઓગસ્ટ પર ચાલો કરીયે ધ્વજ વંદન

મનની ડાળે લાગણીનું પુષ્પ સરસ ખીલી બેઠું,
ને અમારા દેશની આઝાદીને 78મું વરસ બેઠું..!
સ્વતંત્રતા દિવસની શુભેચ્છાઓ

Web Title: Happy independence day 2024 wishes images messages quotes profile photo greetings cards and whats app status in gujarati ap

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×