Ram Mandir Inauguration Wishes Images WhatsApp Status: અયોધ્યા રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા થઇ ગઇ છે. 500 વર્ષ બાદ રામ લલ્લા મંદિરમાં બિરાજમાન થયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે રામ મંદિરમાં રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થઇ હતી. દેશભરમાં રામોત્સવનો માહોલ છે. દર વ્યક્તિ રામ લલ્લાના આગમનથી આનંદિત હર્ષિત છે. દરેક સ્થળે જય શ્રી રામ અને રામ આયેં… રામ આયે…નો નાદ સંભળાય છે. આ પાવન પવિત્ર અવસર પર તમે તમારા પરિવાર, મિત્રો અને સગા-સંબંધીઓને અયોધ્યા રામ મહોત્સવની સુંદર તસ્વીર મોકલીને શુભેચ્છા પાઠવી શકો છો.

Ram Mandir Ayodhya Inauguration
અર્થ: શિવજીએ માતા ગૌરીને કહ્યું કે, – હૈ પાર્વતી..! રામજીના નામનું એકવાર રટણ ભગવાન વિષ્ણુના સહસ્ત્રનામ બરાબર છે. આથી હું સદૈવ રામજીના નામનું ધ્યાન કરું છે.

Ram Mandir Ayodhya Inauguration
અર્થ: સંપર્ણ બ્રાહ્મણ નાયક રામચંદ્ર જીનું પવિત્ર નામ, દુઃખના બીજને પણ બાળીને રાખ કરી દે છે. તેમનું નામ લેવાથી આ લોકમાં અને પરલોકમાં સુખોની પ્રાપ્તિ થાય છે.

Ram Mandir Ayodhya Inauguration
અર્થ: ઉંઘવાના સમયે મનુષ્ય દ્વારા શ્રીરામ, સ્કંદ અર્થાંત કાર્તિકેય, હનુમાન, ગરુડ અને ભીમનું સ્મરણ કરવાથી તેમના દુઃસ્વપ્નોનો નાશ થાય છે.

Ram Mandir Ayodhya Inauguration
અર્થ: દૂર્વા દલની સમાન શ્યામ વર્ણ, કમલ – નયન અને પીતાંબર ધારી, શ્રી રામજીના ઉપરોક્ત દિવ્ય નામોથી સ્તૃતિ કરનાર સંસાર ચક્રમાં ફસાતો નથી.

Ram Mandir Ayodhya Inauguration
અર્થ: રઘુવંશના કુલનાયક પ્રભુ શ્રી રામને વંદન, જેમનું કોમળ શરીર શ્યામ રંગના કમળ સમાન છે. જેમની વામાંગી સીતા માતા છે અને જેમના હાથમાં ધનુષ બાણ સુશોભિત છે.