scorecardresearch
Premium

Ahmedabad Plane crash: અમદાવાદમાં ક્રેશ થયેલા પ્લેનમાં 242 લોકો સવાર હતા, જુઓ સંપૂર્ણ લિસ્ટ

Plane Crash in Ahmedabad News: અમદાવાદ પ્લેન ક્રેશ પેસેન્જરોનું લિસ્ટ પણ સામે આવ્યું છે જેમાં ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નામ પણ સામેલ છે. ત્યાં જ આ લિસ્ટમાં બ્રિટિશ મુસાફરો પણ સામેલ હતા.

plane accident passenger list
અમદાવાદ પ્લેન ક્રેશ પેસેન્જર લિસ્ટ. (તસવીર: સોશિયલ મીડિયા)

Ahmedabad Plane Crash News: ગુજરાતના અમદાવાદ એરપોર્ટથી લંડન જઈ રહેલું એર ઈન્ડિયાનું વિમાન ઉડાન ભરતાની સાથે જ ક્રેશ થઈ ગયું. આ વિમાનમાં 242 મુસાફરો સવાર હતા. આ તમામ પેસેન્જરોનું લિસ્ટ પણ સામે આવ્યું છે જેમાં ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નામ પણ સામેલ છે. ત્યાં જ આ લિસ્ટમાં બ્રિટિશ મુસાફરો પણ સામેલ હતા.

એર ઈન્ડિયાનું વિમાન લાંબા અંતરની મુસાફરી પર જઈ રહ્યું હતું. આવામાં વિમાનની અંદર ઘણું બળતણ હતું. વિમાન એરપોર્ટ પરિસરની ખૂબ નજીક અકસ્માતનો ભોગ બન્યું. આ વિમાન કેવી રીતે અકસ્માતનો ભોગ બન્યું તેનો વીડિયો પણ સામે આવ્યો છે. વીડિયોમાં વિમાનના કાટમાળમાંથી ધુમાડો નીકળતો જોઈ શકાય છે.

Web Title: These 242 people were on board the ahmedabad plane accident passenger list revealed rp

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×